Valentine's Day : આટલુ કરશો તો વેલેન્ટાઈન ડે પર તમારી પાર્ટનર ખુશ થઈ જશે, જોઈ લો બજેટ ફ્રેન્ડલી ગિફ્ટ આઈડિયા
વેલેન્ટાઈન દિવસ પર મહિલા પાર્ટનરને શું ગિફ્ટ આપવી તેને લઈને કન્ફ્યૂઝન હોય છે ત્યારે આજે અમે તમને બજેટ ફ્રેન્ડલી આઈડીયા આપવા જઈ રહ્યા છીએ.
ફેબ્રુઆરી શરૂ થતા જ યુવા હૈયાઓમાં પ્રેમનો રંગ ચડવા લાગે છે. ફેબ્રુઆરી શરૂ થતાં જ વેલેન્ટાઈન ડેનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસ નથી હોતો પરંતુ જો તમે પ્રેમ વ્યક્ત કરવા ખાસ સમયની રાહ જોઈ રહ્યા છો તો વેલેન્ટાઈન ડે બેસ્ટ દિવસ છે. આ દિવસે તમે તમારા પ્રેમને ખાસ બનાવવા તમારા પાર્ટનગરને એખ સારી ગિફ્ટ આપી શકો છે. આજે અમે તમને બજેટ ફ્રેન્ડલી ગિફ્ટ આઈડિયા આપવા જઈ રહ્યા છે.

ચોકલેટ બોક્સ
જો તમે ગિફ્ટને લઈને કન્ફ્યૂઝ છો તો વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનગરને ચોકલેટ ગિફ્ટ હેમ્પરથી ઈમ્પ્રેસ કરી શકો છો. આના માટે તમને કોઈપણ બેકરી શોપ પર ચોકલેટ ગિફ્ટ હેમ્પર્સ સરળતાથી મળી શકશે. જો તમે ઇચ્છો તો તમારા પાર્ટનરની પસંદગીની તમામ ચોકલેટમાંથી તૈયાર કરેલ કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ હેમ્પર પણ આપી શકો છો.

મેકઅપ કીટ
મહિલા માટે મેકઅપ મહત્વની વસ્તુ છે. તમામ મહિલાઓ મેકઅપ પસંદ હોય છે. વેલેન્ટાઈન ડે પર તમારી પાર્ટનરને મેકઅપ કિટ ગિફ્ટ કરી શકો છો. મેકઅપ કીટ મેળવવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ પસંદ કરી શકો છો. મારો વિશ્વાસ કરો આ ગિફ્ટ તેને ખુબ જ પસંદ આવશે.

પર્સનલાઈઝ મેસેજ ગિફ્ટ
વેલેન્ટાઈન ડે પર તમે તમારા પાર્ટનરને પર્સનલાઈઝ્ડ મેસેજ અથવા ફોટો ફ્રેમ ગિફ્ટ કરી શકો છો. મહિલાઓને આ પ્રકારની ગિફ્ટ પસંદ આવે છે. પર્સનલાઈઝ્ડ મેસેજ ગિફ્ટ તમારા પાર્ટનગને સ્પેશિયલ ફિલ કરાવશે. આ માટે તમે ફોટો સાથે કસ્ટમાઇઝ સંદેશ અથવા તમે મેસેજ સાથે ફોટો મગ, એલઇડી લેમ્પ, લાકડાના કપલ ફ્રેમ જેવા કોઈપણ વિકલ્પો પસંદ કરી શકો છો. તમે ઘરની નજીકના કોઈપણ ફોટો સ્ટુડિયોમાંથી અથવા તો ઓનલાઈન પણ આવી કસ્ટમાઈઝ્ડ ગિફ્ટ ઓર્ડર કરી શકો છો.

વોચ
વેલેન્ટાઈન ડે પર તમે વોચ પણ ગિફ્ટ કરી શકો છો. વેલેન્ટાઈન ડે માટે તમારી પાર્ટનર માટે આ એક શાનદાર ગિફ્ટ હોઈ શકે છે. ઘણી બ્રાન્ડની ઓછા બજેટમાં પણ સારી વોચ મળી શકે છે.

ગુલાબનો બુકે
ગુલાબનો બુકે પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. વેલેન્ટાઈન ડે પર તમે તમારા પાર્ટનરને આપેલો ગુલાબનો બુકે નવી એનર્જી ભરવાનું પસંદ કરશે. આ સાથે તમે ટેડીને સાથે લઈ શકો છો. હાલ ઘણા કસ્ટમાઈઝ બુકે અવેલેબલ છે. તમે તેને ટ્રાય કરી શકો છો

આર્ટિફિશિયલ જ્વેલરી
વેલેન્ટાઈન ડે પર ગિફ્ટ આપવા માટે આર્ટિફિશિયલ જ્વેલરી પણ એક સારો વિકલ્પ છે. પર્લ જ્વેલરી અથવા બજારમાં ઉપલબ્ધ કોઈપણ સુંદર આર્ટિફિશિયલ જ્વેલરી ગિફ્ટ કરી શકાય છે. આના માટે ઓનલાઈફ વેબસાઈટ પરથી સુંદર અને આકર્ષક જ્વેલરી ઓર્ડર કરી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
