એડલ્ટ ફિલ્મોના દિવાનો છે નોર્થ કોરિયાનો આ તાનાશાહ
નાર્થ કોરિયાએ હાલમાં જ હાઇડ્રોજન બોમ્બનું સફળ પરીક્ષણ કરીને વિશ્વને ભયભીત કરી દીધું છે. ત્યારે આવું મોટું પરીક્ષણ કરીને અચાનક જ સમાચાર અને લોકોની નજરમાં આવેલો આ દેશ સામાન્ય રીતે વિશ્વ અને વિશ્વના લોકોથી ખૂબ જ અલગ થલગ રહેવાનું પસંદ કરે છે. જેનું મુખ્ય કારણ છે આ દેશનો તાનાશાહ કિમ જોંગ
કિમ જોંગ તેના અજીબ મિજાબ માટે જાણીતો છે તેના દેશમાં તેની મરજી વિના ખરેખરમાં એક પત્તું પણ નથી હલતું. ત્યારે નીચેની સ્લાઇડમાં આ તાનાશાહ વિષે કેટલીક રસપ્રદ રોચક પણ અજીબો ગરીબ વાતો જાણો...

આઠ જાન્યુઆરી 1983
દેશના તાનાશાહ કિમ જોંગનો જન્મ આઠ જાન્યુઆરી 1983માં થયો હતો. તે પોતાની દેશની સેનાનો સર્વોચ્ચ કમાન્ડર પણ છે. તે કોઇના પર પણ દયા નથી કરતો. અને આજ કારણે નોર્થ કોરિયાના નિયમો બાકી દુનિયાથી ખૂબ જ ભિન્ન છે.

અહીં છે ઇન્ટરનેટ બીગ નો નો
જોંગની પરવાનગી વગર આ દેશના લોકો કોઇ બીજા દેશના લોકો સાથે સંપર્ક નથી કરી શકતા. અને આ માટે અહીં બધાને ઇન્ટરનેટનો પ્રયોગ કરવાની છૂટ નથી.

કિમને છે વાળંદનો ડર
વિશ્વનો કઠોર તાનાશાહ તેના કિમને વાળંદથી છે નફરત જેની પાછળ તેના નાનપણનો એક કિસ્સો જવાબદાર છે જે કદી દુનિયા સામે નથી આવ્યો.

તસવીરો ખેંચવાનો શોખીન
કિમને તસવીરો ખેંચાવાનો શોખ છે. તે અનેક વાર અલગ અલગ પોઝમાં પોતાની તસવીર ખેંચાવે છે.

અશ્લીલ ફિલ્મો અને બાસ્કેટબોલનો દિવાનો
કિમ ખુબ જ સખ્ત અને નિર્દયી વ્યક્તિ તરીકે ઓળખાય છે. અને તેને અશ્લીલ ફિલ્મો જોવાનો અને બાસ્કેટબોલનો દિવાનો શોખ છે.

8 તારીખે રજા
નાર્થ કોરિયામાં 31 ડિસેમ્બરે ન્યૂ યર પાર્ટી નથી મનાવવામાં આવતી કારણ કે કિમને નથી ગમતુ પણ તેના બર્થ ડે તેને રજા આપી છે. જો કે તે દિવસે તમે પાર્ટી નથી કરી શકતા પણ કિમ અને દેશ માટે કંઇક તમારે કરવું પડે છે.












Click it and Unblock the Notifications
