Video Viral: ભૂત જે કેદ થયો CCTV કેમેરામાં...
દુનિયામાં ઘણા લોકો એવા હોઈ છે જે ભૂત અને પિચાસ પર ભરોસો નહિ કરતા હોઈ. અમે અહી ભરોસો કરવાનું કે અંધ વિશ્વાસ ફેલાવાનું કામ નથી કરી રહ્યા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો ફેલાઈ રહ્યો છે જે ચોકાવી નાખે તેવો છે.

આ વીડિયો જોઈને તમે પણ માની લેશો કે દુનિયામાં ભૂત અને પિચાસ હોઈ છે. કાળા કલર વાળા કપડા પેહરેલો એક વ્યક્તિ અરીસાની સામેથી પસાર થઇ ગયો પરંતુ તેનો પડછાયો અરીસામાં જોવા જ ના મળ્યો તે ઘણી જ ચોકાવી નાખે તેવી બાબત છે.
જુઓ આ ચોકાવનારો વીડિયો...












Click it and Unblock the Notifications
