એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
અમે અહીં તમને વિવિધ પ્રકારના રેસ્ટોરાં અને તેની ખાસિયત અંગે અગાઉ જણાવ્યું છે, આ જ યાદીમાં હવે અમે એક એવા રેસ્ટોરાં અંગે જણાવી રહ્યાં છીએ જેનું નામ બિકની રેસ્ટોરાં છે. રેસ્ટોરાંના નામથી જ તમે સમજી ગયા હશો કે તેની અંદરનો માહોલ કેવો હશે. તેમ છતાં એક સાંજ આ રેસ્ટોરાંમાં વિતાવવી કંઇ ખોટું નથી.
અમે જે રેસ્ટોરાંની વાત કરી રહ્યાં છીએ,ત્યાં વેઇટર તરીકે માત્ર મહિલાઓ છે અને તે પણ બિકનીમાં. વિશ્વના ત્રણ પ્રસિદ્ધ રેસ્ટોરાં આ સીરીઝમાં સામેલ છે. પહેલા અમેરિકાનું હોટ ચિક અ લાટે, જે ડેનવરમાં છે. બીજૂ અમેરિકામાં જ સીટલ ટકોમામાં બિકની બરિસ્તા અને ત્રીજુ ચિલીના સેન્ટિયાગોમાં કૈફેજ કોન પિયરનસના નામે જાણીતા છે.
આ રેસ્ટોરાંનો મુખ્ય ઉદ્દેશ ભોજનની સાથે મોજ-મસ્તી પીરસવાનો છે. જેવા તમે અંદર ઘુસો છો તેમને સુંદર બિકની બેબ તમારું સ્વાગત કરતી જોવા મળશે. પછી તમારા હાથમાં હાથ પીરોવીને ટેબલ સુધી લઇ જશે. જો તમે રેસ્ટોરાંની અંદર કસીનો કે બાર ટેબલ સુધી જવા માંગો છો તો, તે ત્યાં સુધી લઇને જશે. હવે જેટલો સમય તમે રેસ્ટોરાંમાં વિતાવશો તેટલો સમય આ યુવતીઓ તમારી સાથે રહેશે.
આ ઉપરાંત ઘણી અન્ય બિકની બેબ્સ તમારું મનોરંજન કરવા માટે ડ્રિન્ક્સ, કોફી, ભોજન વગેરે પીરસશે. મોજ-મસ્તીથી ભરેલા આ રેસ્ટોરાંમાં ડિસ્કો અને બાર ડાન્સ પણ થાય છે. જો તમે ડાન્સ કરવા માગો છો તો આ યુવતીઓ સાથે તમે ડાન્સ કરી શકો છો. જેમાં બિકની બરિસ્તા માત્ર ડ્રિન્ક્સ, સ્નેક્સ અને કોફી સર્વ કરે છે.
તસવીરોના માધ્યમથી જાણીએ બિકની રેસ્ટોરાં વીશે...

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
બિકની બરિસ્તામાં તમારું સ્વાગત છે
અમેરિકાનું બિકની બરિસ્તા ગ્રાહકોને કંઇક આ રીતે આકર્ષિત કરે છે. એક યુવતી બિકની પહેરીને હાઇવે પર ઉભી રહે છે, જેના હાથમાં કોફીનું પોસ્ટર હોય છે. આ જોઇને હાઇવે પર જઇ રહેલા લોકો રોકાઇને કોફી પીવાની સાથોસાથ મનોરંજન કરે છે. અમેરિકાના હાઇવે પર તમને આ પ્રકારની ઘણી યુવતીઓ મળી જશે. જેને જોઇને ઘણા અન્ય રેસ્ટોરાંએ પણ આ ટ્રીક અજમાવવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ તે રેસ્ટોરાં સામાન્ય છે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
બાઇક પર પ્રચાર
આ રેસ્ટોરાં માટે એક અલગ ટીમ હોય છે, જેનું કામ માત્ર રેસ્ટોરાંનો પ્રચાર કરવાનું હોય છે. તે અલગ-અલગ પ્રકારે પ્રચાર કરે છે. ઘણીવાર બાઇક લઇને બિકની બેબ્સ શહેરમાં નિકળી પડે છે અને લોકોને રેસ્ટોરાં અંગે જણાવે છે. આ તસવીર એ જ યુવતીઓની છે, જે બાઇકના માધ્યમથી પ્રચાર કરે છે, તેમની પાછળ તમે રેસ્ટોરાંનું બોર્ડ જોઇ શકો છો.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
વેઇટર્સ ઇન બિકની
આ તસવીરો છે વેઇટર્સની, જે અહીં કામ કરે છે. કંઇક આ અંદાજમાં તે ગ્રાહકોનું સ્વાગત કરે છે અને તેમને અંદર લઇ જાઇને તેમની આગતા સ્વાગતા કરે છે. પછી ભલે લંચનો સમય હોય કે ડિનરનો કે પછી તે માત્ર કોફી પીવા માટે જ કેમ ના આવ્યા હોય. તમારી સેવામાં આ યુવતીઓ હંમેશા તત્પર રહે છે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
હોટ ચિક અ લાટે
આ રેસ્ટોરાં અમેરિકાના ડનવરમાં છે. તેનો કોન્સેપ્ટ પણ બિકની બરિસ્તા જેવો જ છે. અહીં જેવા તમે એન્ટ્રી કરો એકથી એક હોટ યુવતીઓ તમારું સ્વાગત કરશે અને પછી તમને ટેબલ સુધી લઇ જશે. તમારે કંઇપણ ઓર્ડર કરવો છે, તે આમને જ કરવો પડે છે. કોઇ વેઇટર તમારી પાસે નહીં આવે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
જાપાનમાં ઇકાબારુ
આવુ જ એક રેસ્ટોરાં જાપાનમાં છે. તેનું નામ છે ઇકાબારુ. આ બારમાં દરેક સાંજને બિકની બેબ્સ રંગીન કરી નાખે છે. પેગ બનાવવાથી લઇને ભોજન પીરસવા સુધીનું કામ તેઓ કરે છે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
હોટ ચિક એ લાટેની અંદર
ચિક એ લાટેની અંદર જવા પર તમને કંઇ એવો નજારો આવો નજારો જોવા મળે છે. આ રેસ્ટોરાંની અંદર રોશની ઘણી ઓછી રાખવામાં આવે છે. જેમ કે સામાન્ય રીતે તમને બાર-રેસ્ટોરાંમાં જોયું હશે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
આવી હોય છે સેવા
તમારી સેવામાં ઘણીવાર અહીં એક કરતા વધારે યુવતીઓ પણ હોય છે. તમારા માટે કોફી સર્વ કરવા ઉપરાંત જો તમે પેગ બનાવવા માગો છો તો, તે પણ તમને આ યુવતીઓ બનાવીને આપશે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
આવી હોય છે વેઇટર્સ
અહીં તમે જોઇ શકો છો કે કેવી રીતે વેઇટર્સ આવે છે. આ યુવતીઓ આખો સમય બિકનીમાં રહે છે અને લોકોનું મનોરંજન પણ કરે છે. જરૂર પડ્યે ગ્રાહકો સાથે ડાન્સ પણ કરે છે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
બિકની બરિસ્તાની ખાસિયત
આ રેસ્ટોરાંમાં જો કંઇ સ્પેશિયલ છે તો તે છે કોફી. આ ઉપરાંત સ્નેક્સ, કોલ્ડ ડ્રિન્ક્સ અને ફાસ્ટ ફૂડ પણ રહે છે, પરંતુ તેનો સ્વાદ લગભગ સામાન્ય રેસ્ટોરાં જેવો હોય છે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
બિકની બરિસ્તા
આ છે બિકની બરિસ્તા હોટલની બહારનો નજારો. આખા અમેરિકામાં 123 બિકની બરિસ્તા છે. દરેક શહરેમાં તમને એક રેસ્ટોરાં તો મળી જ જશે. જે મોટાભાગે હાઇવે પર હોય છે. સીટલમાં સૌથી વધારે સેન્ટર છે. અહીંથી જ આ કોન્સેપ્ટની શરૂઆત થઇ હતી.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
65 પ્રકારની કોફી
બિકની બરિસ્તા પોતાની કોફી માટે ફેમસ છે. અહીં તમને 65 પ્રકારની કોફી મળી શકે છે. કોફીના નામ પણ અજબ-ગજબ છે. કેટલીક કોફીના નામો શહેરોના નામ પરથી છે, તો કેટલીક કોફીનું નામ જાનવરોના નામ પરથી તો કેટલીક કોફીનું નામ લોકોના વ્યવહાર પરથી છે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
કોફી બનાવનારી પણ બિકનીમાં
આ રેસ્ટોરાંના મેન હોલમાં જ નહીં પરંતુ જો તમે રેસ્ટોરાંના કિચનમાં પણ જશો તો ત્યાં પણ યુવતીઓ બિકનીમાં જ મળશે. અહીં કોફી બનાવનારી યુવતીઓ પણ બિકનીમાં જ હોય છે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
બારીમાંથી બોલાવે છે યુવતીઓ
આ રેસ્ટોરામાં બારીઓ ખુલી રહે છે, જ્યાં યુવતીઓ બેસી રહે છે અને આવતા-જતા લોકોને બુમો પાડીને રેસ્ટોરાંમાં આવવા માટે આમંત્રણ આપે છે. અહીં આવનારા લોકો મોટાભાગે યુવા હોય છે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
બિકની બરિસ્તા જેવું
અમેરિકામાં બિકની બરિસ્તાની જેમ ઘણા અન્ય રેસ્ટોરાં પણ છે, જે ઘણુ વધારે ફેમસ નથી. તેનું નામ માત્ર આ વિસ્તારના લોકો સુધી જ સીમિત છે. બિકની બરિસ્તા પોતાની લાંબી ચેનના કારણે ફેમસ થયું. સાથે જ અહીં ખાવાની ક્વોલિટી પણ સારી છે.

એવું રેસ્ટોરાં જ્યાં વેઇટરના સ્થાને બિકની બેબ્સ
બિકની બરિસ્તા
આ છે બિકની બરિસ્તા હોટલની બહારનો નજારો. આખા અમેરિકામાં 123 બિકની બરિસ્તા છે. દરેક શહરેમાં તમને એક રેસ્ટોરાં તો મળી જ જશે. જે મોટાભાગે હાઇવે પર હોય છે. સીટલમાં સૌથી વધારે સેન્ટર છે. અહીંથી જ આ કોન્સેપ્ટની શરૂઆત થઇ હતી.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
