PICS: મનોરંજન માટે હાડપિંજરોનો કર્યો સુંદર ઉપયોગ

બેંગ્લોર: હાડપિંજર જોઇને દરેક ડર લાગે છે. કોઇ જોઇને બૂમો પાડવા લાગે છે તો કોઇના રૂવાટાં ઉભા થઇ જાય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ભૂતો અને હાડપિંજરોની સાથે પણ એન્ટરટેનમેન્ટ પણ થઇ શકે છે.

હાડપિંજરને ઘણા લોકો કાળા જાદૂ અથવા નેગેટિવ કામો માટે ઉપયોગ કરે છે. જો કે તેને ખરાબ અને ડરામણું ગણવામાં આવે છે. પરંતુ જો તમારી સામે હાડપિંજરના કેટલાક એવા નમૂના રજૂ કરવામાં આવે જે ડરાવવાના બદલે પ્રભાવિત અને મનોરંજન કરે તો. અમે અહીં તમને કેટલાક એવા હાડપિંજર બતાવીશું.

તો પછી સ્લાઇડર ફેરવો અને જુઓ, કેટલાક એવા હાડપિંજર જેનો મનોરંજન માટે સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

હાય! હાઉ આર યૂ

હાય! હાઉ આર યૂ

હાડપિંજરને જોઇને ડરી જવું વ્યાજબી છે. જો કે આ કંકાલ કંઇક એવું લાગી રહ્યું છે જેમ કે આ આપણને નજીક બોલાવવા માંગતું હોય.

શાલીન હાડપિંજર

શાલીન હાડપિંજર

હાડકાંના માળખા ખૂબ ડરામણા તો લાગે છે, પરંતુ જરા તેને જુઓ, કપડાં પહેરીને શાલિનતા સાથે ઉભેલું આ હાડપિંજર ક્યાંક તમારી સામે આવી જાય તો!!

ડરામણું હાડપિંજર

ડરામણું હાડપિંજર

આ રહ્યું ડરામણું હાડપિંજર. આ ઉપરાંત તેના હાથમાં તલવાર છે જેથી એવું પ્રતીત થાય છે કે જેમ કે યુદ્ધ માટે લલકારી રહ્યું હોય.

મિસ હાડપિંજર

મિસ હાડપિંજર

જો મિસ હાડપિંજરનો એવોર્ડ આપવામાં આવે તો અમે આ હાડપિંજરને ચોક્કસ આપી શકીએ છીએ.

મિસ્ટર હાડપિંજર

મિસ્ટર હાડપિંજર

તો બીજી તરફ હાડપિંજર માટે તો આ હાડપિંજર ભાઇસાહેબે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.

અભ્યાસુ હાડપિંજર

અભ્યાસુ હાડપિંજર

બુકમાર્કના બદલે હાડપિંજરનો ઉપયોગ કંઇક વિચિત્ર લાગે છે. જો કે બની શકે કે આ કોઇ અભ્યાસુ વ્યક્તિનું હાડપિંજર હોય.

સુંદર હાડપિંજર

સુંદર હાડપિંજર

શું આ હાડપિંજર શોપીસને ઘરમાં રાખવા ઇચ્છશો તમે? એકદમ યૂનિક છે આ શોપીસ.

હમ સાથ સાથે હૈ

હમ સાથ સાથે હૈ

આ કોઇ મિત્રનું હાડપિંજર લાગે છે જે પોતાના મિત્રોને છોડવા માટે તૈયાર નથી. જો કે આ ખૂબ ડરામણું લાગી રહ્યું છે.

હાડપિંજર ખુરશી

હાડપિંજર ખુરશી

હાડપિંજરની બનેલી ખુરશી એકદમ અનોખી છે. જો કે તેના પર બેઠેલા લોકો ખૂબ ખૂશ જોવા મળી રહ્યાં છે.

સ્લાઇલિશ હાડપિંજર

સ્લાઇલિશ હાડપિંજર

સ્ટાઇલિશ મહિલા હાડપિંજરને આ પ્રકારે બહાર લટકાવવું થોડું વિચિત્ર હોય છે, કદાચ આ પગલું ખરાબ નજરથી બચાવવા માટે કરવામાં આવ્યું છે.

હે આઇ એમ હેયર

હે આઇ એમ હેયર

આ હાડપિંજર એકદમ ખુશ જોવા મળી રહ્યું છે. ખૂબ સ્ટાઇલિશ અને ખુશમિજાજ.

ખૌફનાક ચહેરો

ખૌફનાક ચહેરો

આ રહ્યો હાડપિંજરનો ખૌફનાક ચહેરો જે તમને ડરાવવા અને રૂવાટાં ઉભા કરવા માટે પુરતું છે.

ખોપડીની દુકાન

ખોપડીની દુકાન

આ ખોપડીનું સંગ્રહાલય ખૂબ ડરામણું લાગી રહ્યું છે. તેમાં દરેક ખોપડી પર તારીખ અને નામ પણ લખેલા છે.

થાકેલું હાડપિંજર

થાકેલું હાડપિંજર

આ હાડપિંજર ખૂબ જર્જર અવસ્થામાં દેખાઇ રહ્યું છે. બીજી, તરફ કોઇ સંગ્રહાલયમાં સંરક્ષિત લાગી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X