અજગર સાથે સેલ્ફી લેવી પડી ભારી, જુઓ વીડિયો

આ ખબર આવી રહી છે માઉન્ટઆબુથી. જ્યાં એક અજગર સાથે સેલ્ફી લેવાની તૈયારી કરી રહેલા વ્યક્તિને એક જોરદાર ઝટકો લાગ્યો છે. રાજસ્થાનના માઉન્ટઆબુમાં કેટલાક લોકોએ એક અજગરને પકડ્યો તેઓ અજગર સાથે ફોટો પડાવવામાં મશગુલ હતા. ત્યાં સુધી તો બધું જ બરાબર ચાલી રહ્યું હતું.

ભીડ ખુબ જ વધારે હતી કેટલાક લોકોએ તેને હાથોથી પકડી રાખ્યો હતો. ત્યાં વીડિયો પણ બનાવવામાં આવી રહ્યો હતો. તે સમયે એક વ્યક્તિએ અજગર સાથે સેલ્ફી લેવાનું વિચાર્યું.

python

તે વ્યક્તિ સેલ્ફી લઇ જ રહ્યો હતો તે સમયે જ શાંત રહેલા અજગરે તેના પર પ્રહાર કર્યો. અજગરે તરત જ સેલ્ફી લઇ રહેલા વ્યક્તિને બટકું ભરી લીધું.

અજગરના બદલાયેલા તેવર જોઈને આસપાસના લોકો સચેત થઇ ગયા. પરંતુ ત્યાં થોડી અફરાતફરી પણ મચી ગયી. આખરે કઈ રીતે થયો આ આખો ઘટનાક્રમ. તે જુઓ આ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X