સર્વેમાં ખુલ્યા એ રાજ જે છુપાવીને રાખે છે મહિલા અને પુરુષો!
[સર્વે] દરેકના જીવનમાં કંઇને કંઇ સીક્રેટ ચોક્કસ હોય છે, તે ના તો પોતાના જીવનસાથી સાથે શેર કરે છે અને નહીં પોતાના મિત્રો અને પરિવારની સાથે. આ રહસ્ય તેની અંદર 15 વર્ષો સુધી રહે છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ આ તારણ છે એક સર્વેનું.
હા શોધકર્તાઓ અનુસાર દર 5માંથી 3 વ્યક્તિ પોતાના જીવનમાં મહત્વના રાજને છુપાઇને રાછે. સર્વે અનુસાર લગભગ દરેક વ્યક્તિના જીવનમાં કોઇને કોઇ એવી વાત થાય છે જેના કારણે તે 15 અથવા તેનાથી વધારે વર્ષો સુધી પોતાના હૃદયમાં ધરબાયેલ રહે છે. જોકે રાજ ક્યા કયા હશે તેની કોઇ સીમા નથી હોતી, પરંતુ અમે તેમના રાજ અંગે જણાવીએ છીએ જેને લઇને આ સર્વે કરવામાં આવ્યો છે.
સર્વે અનુસાર લોકો પોતાના રાજ અને પોતાના જીવનસાથીથી છૂપાઇને રાખે છે. જોકે સર્વેમાં ભાગ લેનાર એક ચતુર્થાંશ લોકોનું માનવું છે કે રાજના માલુમ પડવા પર જીવનસાથી તરફથી તેમને સહયોગ જ મળે છે. સર્વે અનુસાર માતાથી પણ કંઇક છુપાઇને રાખવાની વાત સામાન્ય છે. લોકો પોતાની માતાથી ટેટૂ, પરીક્ષાના ખરાબ માર્કસ જેવી વાતો છૂપાવે છે.

લગ્ન બાદ પોતાનું અફેર
જો કોઇનું લગ્ન પહેલા અફેર રહ્યું છે, તો તે લગ્ન પછી છેલ્લા શ્વાસ સુધી છુપાવીને રાખે છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેર
શોધ અનુસાર એવા લોકોની સંખ્યા પણ ઓછી નથી જે પોતાના એક્સ્ટ્રા મેરિટલ અફેર અંગે કોઇને જણાવે છે.

લગ્ન વગર બાળક
જો લોકો લગ્ન વગર પેદા થનાર બાળકો અંગે નથી પોતાના પરિવારને જણાવે છે અને નહીં પોતાના કોઇ નજીકનાને.

યુવક-યુવતી જ્યારે લગ્ન કરી લે છે
એવા યુવક-યુવતી જે માતા-પિતાથી છુપાઇને લગ્ન કરી લે છે, તેઓ લાંબા સમય સુધી પરિવારને આ વાત નથી બતાવતા.

બાળપણમાં કરવામાં આવેલ ચોરી
ગુપ્ત વાતો છે જેમ કે બાળપણમાં કોઇ દુકાનથી કોઇ સામાન ચુપચાપ ઉઠાવી લેવુ, અતીતમાં ક્યારેક દારુ પીને ગાડી ચલાવતા પકડાઇ ગયા હોય.

ઇન્ટરનેટ પર અશ્લિલ ચેટ
જોકો કોઇએ ઇંટરનેટ પર કોઇની સાથે અશ્લિલ ચેટ કરી છે તો તે આ રાજ જલદી કોઇને નથી કહેતો.

કોઇના પ્રત્યે પોતાની શારીરિક ઇચ્છા
જો કોઇની અંદર એક વ્યક્તિ વિશેષ પ્રત્યે શારીરિક ઇચ્છા જાગૃત થાય છે તો, તે આ વાત કોઇની સાથે પણ શેર નથી કરતા.

જો કોઇના પ્રત્યે અફેક્શન છે
લગ્ન બાદ જો પુરુષનો કોઇ મહિલા પ્રત્યે અથવા મહિલાનો કોઇ પુરુષ પ્રત્યે અફેક્શન છે તો રાજ જીવનમાં ક્યારેય નથી ખુલતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
