Video : બાળક ઉપર ચડી ઝડપથી આવતી કાર, પછી શું થયું?

જો તમે તમારા બાળક સાથે સફર પર નીકળો છો તો આ વીડીયો એક વાર જરૂર જોવો. ક્યાંક તમારી ભૂલનાં કારણે આવી ઘટના તમારા બાળક સાથે ના બની જાય.

ચીનમાં એક બાળક તેના માતા-પિતા સાથે ક્યાંક ફરવા જતો હતો. તે જે ટ્રાઇસાઇકલ મુસાફરી કરી રહ્યો હતો તેમાંથી તે અચાનક તેમાંથી નીચે પડી જાય છે. અને તે રસ્તા પર ખૂબ જ ઝડપી કારો ચાલતી હતી. જેના કારણે રસ્તામાં થયેલી આ ઘટના ખૂબ ભયાનક દેખાતી હતી.

car

વીડીયોમાં સૌથી પહેલા દેખાય છે કે એક બસ રસ્તામાં ઝડપથી પસાર થાય છે. અને એના બરાબર સમયમાં તેની સામેથી એક ટ્રાઇસાઇકલમાં બેઠેલા મુસાફરો ત્યાંથી પસાર થાય છે. તે વ્યક્તિ ટ્રાઇસાઇકલ એટલી ઝડપથી ચલાવી રહ્યો હતો કે તેમાં બેઠેલો બાળક અચાનક રસ્તામાં પડી જાય છે. અને ત્યારે પાછળથી અચાનક એક કાર આવી જાય છે.

કારની એટલી ઝડપથી ચાલતી હતી કે કારનું આગળ વ્હીલ બાળકના હાથ ઉપરથી ચડીને આગળ નીકળી જાય છે. પણ જ્યારે કારનાં ડ્રાઇવરને આ વાતની ખબર પડે છે તો તે તરત જ કારની સ્પીડ ઓછી કરી નાખે છે. બાળક પણ પોતાના હાથ ત્યાંથી હટાઇ નાખે છે. જેના કારણે તેનો બીજો હાથ કારના બીજા વ્હીલની નીચે આવતા બચી જાય છે. અને કાર આગળ જઇને રોકાઇ જાય છે. બાળકનું નસીબ છેલ્લા સમયમાં તેનો સાથ આપતા તે બચી જાય છે અને માત્ર તેના હાથમાં જ ઇજા થાય છે, તે વીડીયોનાં દ્રશ્યો દ્વારા દેખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X