AC માંથી અજીબ અવાઝ આવી રહ્યો હતો, જોયું તો હોશ ઉડી ગયા

શુ તમે ક્યારેય પણ સાંભળ્યું છે કે કોઈના ઘરના એસીમાંથી સાપ નીકળી આવ્યો હોય. આ વાત સાંભળવામાં જ ઘણી અજીબ અને ડરાવી નાખે તેવી છે.

શુ તમે ક્યારેય પણ સાંભળ્યું છે કે કોઈના ઘરના એસીમાંથી સાપ નીકળી આવ્યો હોય. આ વાત સાંભળવામાં જ ઘણી અજીબ અને ડરાવી નાખે તેવી છે. પરંતુ આ હકીકત છે એક વ્યક્તિના ઘરમાં લાગેલા એસીથી અજીબ અવાઝો આવી રહી હતી. આ વ્યક્તિએ થોડા સમય સુધી આ મામલે કોઈ ધ્યાન નહીં આપ્યું પરંતુ જયારે એસી અંદર આવતી આવાઝથી જયારે તેઓ પરેશાન થઇ ગયા ત્યારે તેને પોતાનું એસી સાફ કરવાનું વિચાર્યું. પરંતુ જયારે તેને એસી ખોલ્યું ત્યારે તે હેરાન થઇ ગયો.

આ પણ વાંચો: થેલામાં બે મોઢાવાળો સાપ, દુર્લભ સાપની કિંમત અઢી કરોડ કરતા વધારે

એસીમાંથી એક, બે નહીં પરંતુ પાંચ સાપ નીકળ્યા

એસીમાંથી એક, બે નહીં પરંતુ પાંચ સાપ નીકળ્યા

જયારે એસીની સફાઈ માટે જયારે તેને ખોલ્યું ત્યારે તેમાંથી એક, બે નહીં પરંતુ પાંચ સાપ નીકળ્યા. આ કોઈને તેની ચીસ જ નીકળી ગઈ. તેને સમજમાં આવ્યું જ નહીં કે આખરે તે શુ કરે, પરંતુ તેને હિમ્મત ભેગી કરીને એસીમાં રહેલા સાપોને બહાર કર્યા.

આ ચોંકાવનારો મામલો થાઈલૅન્ડનો છે

આ ચોંકાવનારો મામલો થાઈલૅન્ડનો છે

આ મામલો થાઈલૅન્ડનો છે, જ્યાં રહેનાર વ્યક્તિએ એસીમાંથી આવતા અવાઝોને કારણે એસી સાફ કરવાનું વિચાર્યું. જયારે તેને એસી ખોલ્યું ત્યારે તેમાં પાંચ સાપો બેઠા હતા. ઘણા પ્રયાસો પછી તેને સાપોને બહાર કાઢ્યા પરંતુ વ્યક્તિ હજુ પણ આ વાત વિચારી રહ્યો છે કે આખરે એસીમાં આટલા બધા સાપ ક્યાંથી આવ્યા.

ઈન્ક્મ ટેક્સ ઓફિસરને બેભાન સાપ મળ્યો

ઈન્ક્મ ટેક્સ ઓફિસરને બેભાન સાપ મળ્યો

ખરેખર ઈંદોરના કાનડીયાં રોડ પર બિરલા પબ્લિક સ્કૂલમાં શનિવારે બપોરે અચાનક એક સાપ જોવા મળ્યો. સ્કૂલના કર્મચારીઓએ સાપ પર ઝેરીલું કીટનાશક છાંટ્યું, જેને કારણે સાપ બેભાન થઇ ગયો. આ મામલે જાણકારી મળતા જ શેર સિંહ સ્કૂલ પહોંચ્યા. તેમને સાપના પેટમાં પાઇપ ઘ્વારા પાણી નાખીને ઉલ્ટી કરાવી ત્યારપછી સાપ ઠીક થઇ શક્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X