For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થેલામાં બે મોઢાવાળો સાપ, દુર્લભ સાપની કિંમત અઢી કરોડ કરતા વધારે

સાપની ઘણી પ્રજાતિઓ છે, જેમાં કેટલીક દુર્લભ પ્રજાતિઓની કિંમત કરોડોમાં હોય છે. મહારાષ્ટ્રના થાણેમાં પોલીસે તસ્કરો પાસેથી બે દુર્લભ પ્રજાતિના સાપને જપ્ત કર્યા છે.

|
Google Oneindia Gujarati News

સાપની ઘણી પ્રજાતિઓ છે, જેમાં કેટલીક દુર્લભ પ્રજાતિઓની કિંમત કરોડોમાં હોય છે. મહારાષ્ટ્રના થાણેમાં પોલીસે તસ્કરો પાસેથી બે દુર્લભ પ્રજાતિના સાપને જપ્ત કર્યા છે. પોલીસને તસ્કરો પાસેથી બે મોઢાવાળા સાપ મળી આવ્યા છે. બે મોઢાવાળા સાપને જોઈને બધા જ લોકો હેરાન છે. પોલીસ અનુસાર આ સાપની કિંમત અઢી કરોડ કરતા પણ વધારે છે.

snake

બે માથાવાળો સાપ

મહારાષ્ટ્રના થાણેમાં પોલીસે બે તસ્કરોની ધરપકડ કરી છે, જેમની પાસેથી દુર્લભ પ્રજાતિના સાપ મળી આવ્યા છે. બંને તસ્કરો સાપ વેચવાની યોજના બનાવી રહ્યા હતા. બજારમાં આ સાપની કિંમત કિંમત અઢી કરોડ કરતા વધારે જણાવવામાં આવી રહી છે. પોલીસ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આખરે તસ્કરોને આ સાપ ક્યાંથી મળ્યા.

દવાઓ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં વપરાય છે

વન્યજીવ અધિનિયમ અનુસાર બે મોઢાવાળો સાપ ઝેર વિનાની સંરક્ષિત પ્રજાતિ છે, જેનો ઉપયોગ દવાઓ અને બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવા માટે થાય છે. આ સાપોની ઇન્ટરનેશનલ માર્કેટમાં ખુબ જ ડિમાન્ડ છે. લોકો આ સાપ માટે મોટી કિંમત આપવા માટે તૈયાર થઇ જાય છે. પોલીસ અધિકારીઓ અનુસાર આ દુર્લભ પ્રજાતિના સાપની કિંમત અઢી કરોડ રૂપિયા કરતા પણ વધારે છે.

English summary
Two mouth-shaped snake, Rare snakes worth more than two and a half Crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X