• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 બીએમડબલ્યુ કાર બરાબર છે આ નેલ પોલિશની કિંમત...

|
Google Oneindia Gujarati News

સાંભળવામાં ભલે થોડું અજીબ લાગે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. એક નેલ પોલિશની કિંમત 5 બીએમડબલ્યુ કાર બરાબર છે. આ નેલ પોલિશની કિંમત હજારો, લાખો નહીં પરંતુ કરોડોમાં છે.

અઝચૅર નામના બ્રાન્ડની નેલ પોલિશની કિંમત 1 કરોડ 67 લાખ એટલે કે $250,000 લાખ ડોલર છે. હાલમાં જ તેને લોસ એન્જેલસના અઝચૅર બ્રાન્ડમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ નેલ પોલિશની ખાસિયત એ છે કે તેમાં 267 કેરેટ ડાયમંડ છે. આ મોંઘી નેલ પોલિશને અત્યાર સુધીમાં 25 મહિલાઓ ખરીદી ચુકી છે અને 576 લોકોએ તેની બુકિંગ કરાવી છે.

અત્યાર સુધીમાં સૌથી મોંઘી નેલ પોલિશ માનવામાં આવેલી આ નેલ પોલિશ હોલિવુડ અભિનેત્રી મેગન ફોક્સ, કેલી કલાકશન અને લિવ ટાયરેલ જેવા લોકો જ ખરીદવામાં સફળ રહ્યા છે.

English summary
Azatures black Diamond Nail Polish cost is more then 5 BMW car. Know all about this expensive nail paint.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X