ટ્રાન્સજેન્ડર પુરુષે આપ્યો બાળકને જન્મ, પીવડાવી રહ્યો છે પોતાનું દૂધ...
અમેરિકામાં ઈવાને એક બાળકને જન્મ આપ્યો છે. ઈવાનની બહેન જેસી હેમ્પેલ ટવિટ કરીને અને ટાઈમ્સ ની વેબસાઈટ પર એક આર્ટિકલ લખીને જણાવ્યું કે તેના ભાઈએ એક બાળકને જન્મ આપ્યો છે અને તે પોતાનું દૂધ પીવડાવીને તે બાળકને ઉછેરી રહ્યો છે. જેસ્સીએ દૂધ પીવડાવતી એક તસ્વીર પણ ટ્વિટર પર પોસ્ટ કરી છે.
જેસ્સી હેમ્પેલના ભાઈ ઈવાનને 16 વર્ષની ઉમરમાં ખબર પડી કે તે એક ટ્રાન્સજેન્ડર છે. પરંતુ તેની અંદર એક બાળકને જન્મ આપવાની ચાહત હતી. આ વર્ષે માર્ચમાં જ તેને એક બાળકને જન્મ આપ્યો. બહેન જેસ્સી હેમ્પેલએ ટ્વિટર પર તેના ભાઈનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે ઈવાનની પ્રેગ્નેન્સી એક પુરાવો છે કે આપણે એક અદભુત યુગમાં જીવી રહ્યા છે.

ઈવાન નાનપણથી જ મહિલા છે. પરંતુ તેનું શરીર એક પુરુષનું છે. 19 વર્ષની ઉમરમાં તેને હોર્મોન ટ્રીટમેન્ટ કરાવી જેનાથી તે એક પુરુષ બની ગયો. પરંતુ તેને મહિલાના અંગો જેવા કે બ્રેસ્ટ રહેવા દીધી. કારણકે તેને એક બાળકની ઈચ્છા હતી અને બાળકને દૂધ પીવડાવવા માટે બ્રેસ્ટની જરૂર હતી.
We live in amazing times. My brother's pregnancy offers the proof. I've written about it for @TIME https://t.co/fhz7Xg9oBF
— Jessi Hempel (@jessiwrites) September 1, 2016
3 વર્ષ પહેલા જ તેને એક બાળકનું વિચાર્યું અને કૃતિમ ગર્ભ પણ ધારણ કર્યો. આ વર્ષ માર્ચમાં જ તેને એક બાળકને જન્મ પણ આપ્યો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી







Click it and Unblock the Notifications
