• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Carpoolingને વ્યાખ્યાને એક મહિલાએ ગંભીરતા લઇ લીધી અને...

|

સોશ્યલ મીડિયામાં ફરી એક વાર કેટલીક તેવી તસવીરો વાયરલ થઇ છે જેને જોઇને તમે ફરી એક વાર મહિલાઓને ડ્રાઇવિંગ સારી નથી આવડતી તેવો ટોંટ મારી શકો છો. જો કે થયું પણ કંઇક એવું જ છે. એક મહિલા કાર પાર્ક કરવા ગઇ અને બસ એક નાનકડી ભૂલ અને આખી ગાડી સીધી સ્વમિંગ પુલમાં જઇને જ પાર્ક થઇ ગઇ. આ વાત છે અમેરિકાના ફ્લોરિડા શહેરની જ્યાં મહિલા પોતાની કાર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઊભી કરી અંદર પૈસા લેવા ગઇ પણ જ્યારે પાછી આવી ત્યારે તેની કાર પુલમાં તરતી હતી. નવાઇની વાત એ છે કે કારની અંદર મહિલાનો પતિ અનેન બાળકી પણ બેઠી હતી.

car

પણ જો કે કોઇને નુક્શાન નથી થયું. જો કે આ પછી પોલીસેને ફોન કરવાથી મહિલાની કારને સ્વમિંગ પૂલમાંથી નીકાળી હતી. ઓકાલૂસા કાઉન્ટી શેરિફ ઓફિસે આ વાતની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી. અને લોકોએ આ ફોટો પર અનેક કોમેન્ટ પણ કરી હતી. જો કે મહિલાનું કહેવું હતું કે તેણે કાર યોગ્ય રીતે પાર્ક કરી હતી. અને ત ે કાર પાર્ક કરીને ઉપર પર્સ લેવા ગઇ હતી ત્યારે આવું થયું. ત્યારે યોગ્ય રીતે પાર્ક કેરલી ગાડી સ્વમિંગની વચ્ચે ક્યાંથી આવી ગઇ તે વાત બધાના હાસ્યનું કારણ બની હતી.

English summary
According to the Facebook post, the incident took place when a woman stepped out of her car to run back to her apartment to get some money. Unfortunately, she assumed that she had parked the vehicle properly. However, that was not the case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more