For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ અઠવાડિયા સુધી સતત ઊંઘી રહી મહિલા, ઉઠી ત્યારે ઝાટકો લાગ્યો

ઘણી વખત ઘણા લોકો આવી ગંભીર બિમારીથી પીડાય છે. પરંતુ શું તમે ઊંઘવાની બીમારી વિશે સાંભળ્યું છે? જી હા, એવી બીમારી કે જેમાં પીડિત લાંબા સમય સુધી ઊંઘ્યા કરે છે.

|
Google Oneindia Gujarati News

ઘણી વખત ઘણા લોકો આવી ગંભીર બિમારીથી પીડાય છે. પરંતુ શું તમે ઊંઘવાની બીમારી વિશે સાંભળ્યું છે? જી હા, એવી બીમારી કે જેમાં પીડિત લાંબા સમય સુધી ઊંઘ્યા કરે છે. આ બીમારીનું નામ સ્લીપિંગ બ્યુટી સિન્ડ્રોમ છે. આનાથી પીડિત એક દિવસમાં 22 કલાક આરામથી ઊંઘી શકે છે. ચાલો તમને જણાવીએ કે આ બીમારીથી પીડિત મહિલા સાથે થયું જ્યારે તે સતત ત્રણ અઠવાડિયા સુધી ઊંઘી રહી હતી.

આ પણ વાંચો: લગ્નની વચ્ચે પહોંચી વરરાજાની પ્રેમિકા, તેના પગે પડી ગઈ અને કહ્યું...

3 અઠવાડિયા સુધી દુનિયાથી બેખબર ઊંઘી રહી મહિલા

3 અઠવાડિયા સુધી દુનિયાથી બેખબર ઊંઘી રહી મહિલા

ડેલી મેઇલના સમાચાર મુજબ, બ્રિટનની એક 21 વર્ષીય મહિલા રોડા રોડ્રીગ્ઝ પણ આ બીમારીથી પીડિત છે. પરંતુ 3 અઠવાડિયાની ઊંઘ પૂરી થયા બાદ આ વાતની ખબર પડી. તે ત્રણ અઠવાડિયા સુધી ઊંઘી રહી પરંતુ તેને આ વાતની થોડી પણ ખબર ના પડી. તે બાળપણમાં હાયપર ઈનસોમનિયાથી પીડિત હતી.

જ્યારે ઉંઘીને ઉઠી ત્યારે થઇ ચૂક્યું હતું આ મોટું નુકશાન

જ્યારે ઉંઘીને ઉઠી ત્યારે થઇ ચૂક્યું હતું આ મોટું નુકશાન

જયારે રોડા જાગી ત્યારે તેમને ખબર પડી કે તેની ઊંઘને લીધે તેની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા છૂટી ગઈ હતી. જો તેઓ આ પરીક્ષામાં બેસીને આ પાસ કરી શકી હોત, તો તેમને લાખોના પેકેજ પર નોકરી મેળવી શકતી, પરંતુ આ બીમારીને લીધે, તે એક મોટી તક ચૂકી ગઈ જેના કારણે તેને જીવનભર પછતાવો રહેશે.

બાળપણમાં હાયપર ઈનસોમનિયાથી પીડિત હતી રોડા

બાળપણમાં હાયપર ઈનસોમનિયાથી પીડિત હતી રોડા

જ્યારે રોડાને તેની બિમારી વિશે ડોકટરો પાસેથી ખબર પડી ત્યારે તેણે તે પણ કહ્યું કે તે બાળપણમાં હાયપર ઈનસોમનિયાથી પીડિત હતી. તેનાથી તેનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું અને હવે સ્લીપિંગ બ્યૂટી સિન્ડ્રોમે તેના નાકમાં દમ કરી રાખ્યો છે.

English summary
woman in britain kept sleeping for 3 weeks saw this after she woke up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X