માર્કેટમાં 70 હજાર રૂપિયે કિલો છે, આ ખીરાની કિંમત, સમુદ્રના તળિયે મળે છે

સલાડની વાત આવે તો મગજમાં સૌથી પહેલી કાકડી જ યાદ આવે. કાકડી દરેક રીતે શરીર માટે હેલ્ધી હોય છે. માર્કેટમાં કાકડી આસાનીથી મળી જાય છે

સલાડની વાત આવે તો મગજમાં સૌથી પહેલી કાકડી જ યાદ આવે. કાકડી દરેક રીતે શરીર માટે હેલ્ધી હોય છે. માર્કેટમાં કાકડી આસાનીથી મળી જાય છે, પરંતુ આજે અમે તમને એક એવી કાકડી વિશે વાત કરીશું, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. ચોંકાવનારી વાત આ કાકડીની કિંમત છે.

માર્કેટમાં કાકડી આસાનીથી 20-30 રૂપિયામાં મળી જાય છે. જો કે અમે જે કાકડીની વાત કરીએ છીએ તેની કિંમત એક હજાર ડૉલર એટલે કે 70 હજાર રૂપિયાની છે. આપણા દેશમાં તો નહીં પરંતુ તે ચીનમાં ખૂબ જ વેચાય છે. આ અનોખી કાકડીને સમુદ્રની કાડી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ આખરે આ કાકડીમાં એવું શું છે કે તેની કિંમત 70 હજાર રૂપિયા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના આ ગામમાં મહિલાઓ કઢાવી દે છે ગર્ભાશય, ચોંકાવનારું છે કારણ

ફેક્ટ 1

ફેક્ટ 1

સમુદ્રી કાકડી દેખાવમાં તો સામાન્ય કાકડી જેવી જ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કાકડી કોઈ ફળ કે શાકભાજી નથી. પરંતુ તે સમુદ્રી જીવ છે. આ કાકડી બજારમાં વેચવા માટે તેનું વજન ઓછામાં ઓછું 400 ગ્રામ હોવું જોઈે. વજન પ્રમામે જોઈએ તો 450 ગ્રામની સમુદ્રી કાકડી સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

ફેક્ટ 2

ફેક્ટ 2

આ કાડીને ચીનના લોકો ખૂબ જ રસથી ખાય છે. આ સૂકી કાકડીની કિંમત 1 હજાર ડોલર એટલે કે 70 હજાર રૂપિયા હોય છે. મોટા ભાગની સમુદ્રી કાકડી 10થી 30 સેમી એટલે કે 3.9 ઈંચથી 11.8 ઈંચ લાંબી હોય છે. તો નાનામાં નાની કાકડી 3 મિમીની હોય છે.

ફેક્ટ 3

ફેક્ટ 3

આ કાકડી ખાતા પહેલા તેને બીજવાર પાણીમાં નાખવામાં આવે છે. જેવા તમે તેને પાણીમાં નાખો કે તરત જ તે મુલાયમ થઈ જાય છે, પછી તમે તેને ગમે તે રીતે ખાઈ શકો છો.

ફેક્ટ 4

ફેક્ટ 4

સમુદ્રી કાકડીને સમુદ્રમાંથી કાઢીને માટીમાં દાટી દેવામાં આવે છે. બાદમાં તને કાઢીને સેકવામાં આવે છે. અને સેક્યા બાદ જ બજારમાં વેચવામાં આવે છે.

ફેક્ટ 5

ફેક્ટ 5

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સી કાકડીની કિંમત ખૂબ જ વધુ હોય છે. આ એક એવું પ્રાણી છે જે ઈકોસિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે. તે રેતી જેવી જ હોય છે, જે પાણીમાં રહીને નેચરલ ફિલ્ટર જેવું કામ કરે છે. તે પાણીમાં રહીને કચરો, નાના જીવો, બેક્ટેરિયા જેવી ચીજો સાફ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X