ટાટા સ્ટીલને 6000 કરોડનો દંડ થઇ શકે

સૂત્રોનું કહેવું છે કે જોડા ખનન વિસ્તારની બાબતોના ઉપ નિર્દેશકે સ્ટાલ બનાવનારી કંપની પર દંડ ફટકાર્યો છે. જો કે આ મુદ્દે કંપની તરફથી હજી સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ટાટા સ્ટીલના એક અધિકારીએ જણાવ્યું કે અમે ખાણોમાં કોઇ પ્રકારનું ગેરકાયદેસર ખનન કર્યું નથી. અધિકારીએ આ સંદર્ભમાં તેમને 2-3 નોટિસ મળી હોવાની વાત સ્વીકારી છે.












Click it and Unblock the Notifications
