7th Pay Commission: સરકારી કર્મચારીઓને જલદી જ મળશે ગુડ ન્યૂજ, જાણો DAમાં કેટલો વધારો થશે
7th Pay Commission: સરકારી કર્મચારીઓને જલદી જ મળશે ગુડ ન્યૂજ, જાણો DAમાં કેટલો વધારો થશે
મોંઘવારી ભથ્થામાં ફરી વધારાની ઉમ્મીદ છે. જલદી જ લાખો કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરી આપવામાં આવે તેવી ઉમ્મીદ છે. અહેવાલો મુજબ સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ મહિનાથી વધારો કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે જુલાઈ 2022માં ફરીથી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવી શકે છે. કર્મચારીઓના DAમાં 4 ટકા વધારો કરવામાં આવે તેવી ઉમ્મીદ છે. વર્તમાનમાં કર્મચારીઓને 34 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.

કર્મચારીને ભેટ મળી શકે છે
કેન્દ્રીય કર્મચારીઓને જલદી જ ગુડ ન્યૂજ મળી શકે છે. અખિલ ભારતીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકમાં વધારાની ઉમ્મીદ છે. જણાવી દઈએ કે સરકાર વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભત્થામાં વધારો કરે છે. સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. એવામાં ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે જુલાઈમાં ફરીથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારવામાં આવી શકે છે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે આ વર્ષે 3ને બદલે 4 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
