Hindesburg Research: અદાણી ગૃપે હિંડસબર્ગના તમામ 88 સવાલોના જવાબ આપ્યા
હિંડસબર્ગ રિસર્ચ રિપોર્ટ અનુસાર જેવી રીતે અડાણી ગૃપ પર ઘણા આરોપો લગાવામાં આવ્યા છે તેનો અદાણી ગૃપે જવાબ આપ્યો છે. તમામ 88 સવાલોનો જવાબ આપતા કંપનીએ રિસર્ચને ખોટી ગણાવી છે.
Hindenburg Research: અડાણી ગૃપ તરફથી હિંડનબર્ગ રિસર્ચ દ્વારાકંપની પર ઉઠવામાં આેલા સવાલોના જવાબા આપી દિધા છે. અડાણી ગૃપે હિંડનબર્ગ દ્વારા પુછવામાં આવેલા તમામ 88 સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. ત્યાં સુધી કંપનીનું ઓડિટ કરનાર યુવાનોની ઉમરને લઇને પણ સવાલ પુછવામાં આવ્યો હતો તેનો પણ જવાબ આપવામાં આવ્યો છે. પોતાની રિપોર્ટમાં હિંડનબર્ગ રિસર્ચમાં અડાણી ગૃપ તરફથી સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અડાણી ગૃપના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

અડાણી ગૃપ તરફથી 413 પેજમાં જવાબ હિંડસબર્ગ રિસર્ચને આપવામાં આવ્યો છે. કંપની તરફથી જે નિવેદન આપવામાં આવ્યુ છે. તે અનુસાર અડાણી પોર્ટફોલિયો અને અડાણી વર્ટિકલનો મુખ્ય લક્ય ભારતની વૈશ્વીક અર્થવ્યવસ્થા બનાવાનુ છે. દેશના નિર્માણમાં યોગદાન કરવાનુ છે. તેની સાથે જ અડાણી ગૃપમાં હિંડસબર્ગ રિસર્ચની રિપોર્ટ ફગાવતા કહ્યુકે, અહેવાલ ખોટો છે. અડાણી ગૃપ તરફથી કહેવામાં આવ્યુ છે કે, લોકો કંપનીના શેર થોડા સમય માટે ખરીદી રહ્યા છે તેના લીધે શેરની કિમતમાં ઘટાડો થયો છે.
કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે, હિડસપર્ગનો હાથ શેરને નીચે લવામાં છે .તે દેખાઇ રહ્યુ છે. કેમ કે, તેનાથી તેમને સારી કમાણી થઇ છએ. 24 જાન્યુઆરીએ રિપોર્ટ સામે આવ્યા બાદ અડાણી ગૃપે કહ્યુ કે, હિંડસપર્ગની રિપોર્ટ ખોટી છે. મનમાની રીતે જાણકારીને મરજી અનુસાર દેખાડવામાં આવી છે. જેનાથી એક એજેન્ટડા આગળ વધારી શકાય આ રિપોર્ટની એક જ લક્ષ્ય છે કે, બજારમાં રોકાણકારોના મનમાં અસુરક્ષા પેદા કરવામાં આવે.












Click it and Unblock the Notifications
