કાચના બોલની અંદર, અમેજનનું નવું હેડક્વાર્ટર
વિશ્વની સૌથી મોટી ઓનલાઇન ઇ કોમર્સ કંપની અમેજન યુએસના સીટલ શહેરમાં પોતાનું નવું હેડક્વાર્ટર બનાવવા જઇ રહી છે. નવા હેડક્વાર્ટરની ડિઝાઇન એક ગ્લોબની જેમ છે, જેની અંદર ગ્રીનરી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ડિઝાઇનર્સ અનુસાર નવુ અમેજન હેડક્વાર્ટરની ડિઝાઇન તૈયાર કરવા માટે તેમને અનેક સ્થાનોથી પ્રેરણા લીધી, જેમ કે ચીડિયાઘર જ્યાં દરેક સ્થળે છોડ-વૃક્ષ હોય છે. આ ઉપરાંત અન્ય બાગોમાંથી પણ તેમણે પ્રેરણા લીધી છે.
અમેજન હેડક્વાર્ટરમાં બે મોટા ગોળાકાર ડોમ બનાવવામાં આવશે, જેને બનાવવા માટે અંદાજે છ વર્ષનો સમય લાગી શકે છે. આ ડોમ 3.3 મિલિયન સ્કેવર ફીટ એરિયામાં બનાવવામાં આવશે. અમે તેમને જણાવી દઇએ કે અમેજન ડોટ કોમ ઇન્ક અમેરિકાની સૌથી મોટી મલ્ટીનેશનલ ઇલેક્ટ્રોનિક્સ ઇકોમર્સ કંપની છે, જેનું હેડક્વાર્ટર યુનાઇટેડ સ્ટેટના સ્ટીલમાં બનાવવામાં આવ્યું છે.
ઇકોમર્સ ઉપરાંત, અમેજનનું કિંડલ ઇબુક રીડર અને કિંડલ ફાયર ટેબલેટ પણ વિશ્વભરમાં પસંદ કરવામાં આવ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ અમેજનનું સીટલમાં બની રહેલા નવા હેડક્વાર્ટરને ડિઝાઇન પર.

Click it and Unblock the Notifications