For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની શ્રેષ્ઠ મોટર વીમા કંપનીઓ

|
Google Oneindia Gujarati News

દરેક કાર માલિકને વર્ષમાં એક વાર હંમેશા એક પ્રશ્ન જરૂર ઘેરી લે છે. આ પ્રશ્ન છે કે શું એમની કારનો ઇન્શ્યોરન્સ તેમની કાર માટે પૂરતો છે. અથવા તો તેમણે પોતાની કાર માટે જે ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરી છે તે યોગ્ય છે ખરી?

દેશમાં અનેક વાહન ઇન્શ્યોરન્સ કંપનીઓ છે. તેમાંથી સારી કંપની કઇ છે તેની પસંદગી મુશ્કેલ બને છે. આ માટે અમે દરેક ઇનશ્યોરન્સ કંપનીના નિયમોનો અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં મોટા ભાગની કંપનીઓની નિયમાવલી એક સમાન હતી. જો કે કેટલીક બાબતોમાં આ નિયમો અલગ બનતા હોય છે. આ અભ્યાસના આધારે દેશની કેટલીક સારી ઇન્શ્યોરન્સ કંપનીઓની વાત અહીં કરવામાં આવી છે. આમ છતાં વાહન કેવું છે અને તેના માટે કેવો વીમો ઉતારવો જોઇએ તેના આધારે ઘણી બાબતો નક્કી થાય છે.

ભારતની શ્રેષ્ઠ મોટર વીમા કંપનીઓની માહિતી

ભારતની શ્રેષ્ઠ મોટર વીમા કંપનીઓની માહિતી


ભારતમાં આવેલી અનેક વીમા કંપનીઓમાંથી સારી મોટર વીમા સુવિધાઓ કઇ કંપની પ્રદાન કરે છે તે જાણવા માટે આગળ ક્લિક કરો.

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ


કંપનીની વિશેષતાઓ

- આપના ઘરે આવીને સર્વે કરવાની સુવિધા
- વાહનના ટોઇંગની સુવિધા
- ઓનલાઇન ખરીદ - વેચાણ
- ડિજિટલ સાઇન પોલિસી
- 2900થી વધારે ગેરેજમાં કેશલેસ સ્ટેટમેન્ટ

ટાટા AIG

ટાટા AIG


કંપનીની વિશેષતાઓ

- મફત વાહન પિક-અપ
- રિપેરિંગ દરમિયાન વૉરન્ટી
- સર્વિસ સેન્ટર પર કેશલેસ સ્ટેટમેન્ટ
- માત્ર 7 દિવસમાં ક્લેઇમ સ્ટેટમેન્ટ
- ગ્રાહકોની સુવિધાનો પૂરેપૂરો ખ્યાલ

ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ

ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ


કંપનીની વિશેષતાઓ

- મોટર ઇન્શ્યોરન્સમાં સૌથી જૂનું અને વિશ્વાસપાત્ર નામ
- સૌથી વધારે ક્લેઇમ કરવાનો રેશિયો
- ઝડપી ક્લેમ સ્ટેટમેન્ટ સુવિધા
- યોગ્ય મૂલ્યને આધારે ચૂકવણી

ધ ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની

ધ ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની


કંપનીની વિશેષતાઓ

- આવેદન કરવાથી ત્રણ દિવસની અંદર ક્લેમ લેવો
- અરજીના 48 કલાકની અંદર સર્વેક્ષકની નિયુક્તિ
- ડિસ્ટાર્જ વાઉચરની રસીદ આપવાના 3 દિવસની અંદર મુદ્રાની ચૂકવણી
- ફરિયાદ પ્રાપ્ત થવાના 3 દિવસની અંદર સ્વીકાર

એચડીએફસી ઇર્ગો

એચડીએફસી ઇર્ગો


કંપનીની વિશેષતાઓ

- ઉંમર અને વ્યવસાય પર છૂટ
- કોઇ ડોક્યુમેન્ટ ચાર્જ નહીં
- ઝડપી ક્લેમ ક્લીયરન્સ
- 1600થી વધારે ગેરેજમાં કેશલેસ સ્ટેટમેન્ટ

English summary
Best motor insurance companies of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X