For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિટેલમાં 50:50 જોડાણ માટે ભારતી - વૉલમાર્ટ વચ્ચે વાતચીત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર : ભારતી એન્ટરપ્રાઇસે ભારતમાં રિટેલ સ્ટોર ખોલવા માટે વૉલમાર્ટ સાથે 50:50ની ભાગીદારી કરી સંયુક્ત સાહસ શરૂ કરવા વાતચીત આરંભી છે.

ભારત સરકારે રિટેલમાં મલ્ટી બ્રાન્ડ એફડીઆઇને 51 ટકાની ભાગીદારીની છૂટ આપ્યા બાદ ભારતી એન્ટરપ્રાઇસ અને વૉલમાર્ટે જથ્થાબંદ વેપારમાં એક સમાન ભાગીદારી કરવાની દિશામાં વાતચીત શરૂ કરી છે. આ વાતચીત આગળ વધશે તો ભારતીય ભાગીદાર જથ્થાબંદ વેપારને છૂટક સુધી લઇ જશે.

આ અંગે ભારતી એન્ટરપ્રાઇસના વાઇસ ચેરમેન અને એમડી રાજન ભારતી મિત્તલે જણાવ્યું કે "આ દિશામાં વાતચીત શરૂ કરી દેવામાં આવી છે." આ જોડાણમાં જથ્થાબંધ વેપારમાં વૉલમાર્ટ સાથે સમાન ભાગીદારી રહેશે.

English summary
Bharti Enterprises has started talks with WalMart and is hoping to form equal partnership joint venture to roll out retail outlets in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X