BSNLએ લોન્ચ કર્યો સસ્તો રિચાર્જ પ્લાન, મળશે એક વર્ષની વેલિડિટી અને દૈનિક 2GB ડેટા

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તેના સસ્તા રિચાર્જ પ્લાન માટે જાણીતું છે. BSNL એ Jio અને Airtelને પાછળ રાખી દીધા છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તેના સસ્તા રિચાર્જ પ્લાન માટે જાણીતું છે. BSNL એ Jio અને Airtelને પાછળ રાખી દીધા છે. BSNL ગ્રાહકોની પસંદગી અને જરૂરિયાત અનુસાર એક મહિનાથી એક વર્ષની વેલિડિટી સાથેના પ્લાન સહિત વિવિધ સસ્તા પ્રીપેડ રિચાર્જ પ્લાન ઓફર કરે છે.

bsnl

જો તમે BSNL ગ્રાહક છો, જે સસ્તું રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો, તો આ અહેવાલ ખાસ તમારા માટે છે. આ આપણે જાણીશું કે, તમને BSNL ના એક ખાસ રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને ઓછા ખર્ચે દરરોજ વધુ ડેટા અને અનલિમિટેડ કોલિંગ જેવા ઘણા ફાયદા મળે છે.

BSNLના આ પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમત માત્ર 1,515 રૂપિયા છે. BSNLના આ સસ્તું રિચાર્જ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. પ્લાન સાથે દૈનિક 2 જીબી હાઇ સ્પીડ ડેટા ઉપલબ્ધ છે. એટલે કે તમને એક વર્ષ માટે 730 જીબી ડેટાનો લાભ મળી રહ્યો છે. જોકે, દૈનિક ડેટા મર્યાદા પૂરી થયા બાદ આ સ્પીડ ઘટીને 40Kbps થઈ જાય છે.

BSNLના રૂપિયા 1,515 રિચાર્જ પ્લાન સાથે તમને કોલિંગની સુવિધા પણ મળે છે. જોકે, આ સસ્તું પ્લાન સાથે OTTનો લાભ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત પ્લાનમાં કોઈ SMS સુવિધા નથી.

1,499 રૂપિયાનો પ્લાન

1,515 રૂપિયાની સાથે, કંપની 1,499 રૂપિયાની કિંમતનો બીજો પ્લાન ઓફર કરે છે. જોકે, આ પ્લાન સાથે થોડી ઓછી વેલિડિટી જોવા મળે છે. પ્લાનમાં તમને 336 દિવસની વેલિડિટી મળે છે. પ્લાન સાથે દરરોજ 100 SMS અને 24 GB ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાનનો ઉપયોગ સેકન્ડરી સિમ માટે થઈ શકે છે. કારણ કે, આ પ્લાન ડેટાની સાથે સાથે અમર્યાદિત કોલિંગ સુવિધા પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X