For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: BSNL માત્ર 9 રૂપિયામાં આપશે અનલિમિટેડ ઇન્ટરનેટ

|
Google Oneindia Gujarati News

આજકાલ દરેક વ્યક્તિના મોઢા પર એક જ નામ છે અને તે છે રિલાયન્સ જીયો. મુકેશ અંબાણીએ એજીએમ કાર્યલયથી રિલાયન્સ જીયોના ફાયદોઓ વિષે લોકોને જાણકારી આપી હતી. જીયોના ગ્રાહકો માટે તમામ કોલ્સ સંપૂર્ણ પણે મફત રહેશે. જીયોના ગ્રાહકોને વાઇસ કોલ માટે પૈસા આપવાની જરૂર નહીં પડે.

BSNL પણ ગ્રાહકને આકર્ષવા માટે તૂટી પડ્યું છે. BSNL પણ ગ્રાહકને સારી એવી સુવિધા આપવા જઈ રહ્યું છે.

Jioની સાથે BSNLએ પણ અન્ય મોબાઇલ ઓપરેટર્સની ઉંઘ ઉરાડી દીધી છે. 50 રૂપિયામાં 1 GB સુધી 4G ડેટા આપવાના રિલાયન્સ જિયોના દાવાના એક દિવસ પછી જ સરકારી ટેલીકોમ કંપની BSNLએ મોટી જાહેરાત કરી છે. આ કંપની 1.20 રૂપિયામાં એક જીબી ડેટા આપશે.

bsnl

બીએસએનએલે હવે ફક્ત 9 રૂપિયાના માસિક ભાડે અનલિમિટેડ બ્રોડબ્રેંડ સુવિધા આપવાની તૈયારી કરી લીધી છે. એક જીબી ડેટા યૂજ થાય ત્યાં સુધી 2 એમબીપીસ રહેશે. ત્યારબાદ એક એમબીપીએસ મળશે.

રિલાયન્સ જીયોએ ટેલિકોમ કંપનીઓમાં સારી એવી હરીફાઈ શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે. આ હરીફાઈથી ગ્રાહકોનો ફાયદો ચોક્કસથી થઇ જશે.

English summary
bsnl provides-unlimited internet in 9 rs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X