For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSNLની આ યોજના આગળ નિષ્ફળ રહ્યા Jio અને એરટેલ

ભારત ટેલિકોમ કૉર્પોરેશને જીયો અને એરટેલને સ્પર્ધા આપવા માટે તેના લાંબા ગાળાની માન્યતા પ્રાપ્ત પ્રીપેડ પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ભારત ટેલિકોમ કૉર્પોરેશને જીયો અને એરટેલને સ્પર્ધા આપવા માટે તેના લાંબા ગાળાની માન્યતા પ્રાપ્ત પ્રીપેડ પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યું છે. આ પેકની કિંમત 1,999 રૂપિયા છે, જે વપરાશકર્તાને દરરોજ 2 જીબી ડેટા આપશે. આ પેક અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને દરરોજ 100 એસએમએસ મળશે. એકંદરે વપરાશકર્તા ને 730 જીબી ડેટા ઉપલબ્ધ મળશે.

ચેન્નાઇ અને તમિલનાડુ સર્કલમાં લાગુ છે યોજના

ચેન્નાઇ અને તમિલનાડુ સર્કલમાં લાગુ છે યોજના

આ લાંબા ગાળાનો બીએસએનએલનો પ્રિપેઇડ પેક હાલમાં ચેન્નાઇ અને તમિલનાડુ સર્કલોમાં લાગુ છે. ટેલિકોમ ટોકએ આ પેક વિશેની માહિતી આપી છે. આ પેક પ્રમોશનલ હોય તેવું લાગે છે અને 25 જૂનથી 22 સપ્ટેમ્બર વચ્ચે તેનો ફાયદો મેળવવો શક્ય બનશે.

Jio ના પેક

Jio ના પેક

બીએસએનએલના 1,999 રૂપિયાના આ પેકની તુલનામાં, Jio પાસે 1,999 રૂપિયાની યોજના છે. તે 180 દિવસની માન્યતા આપે છે અને કુલ 125 જીબી હાઇ સ્પીડ ડેટા વપરાશ આપવામાં આવે છે.તે ધ્યાનમાં રાખો કે જીઓ સમગ્ર દેશમાં 4જી વીઓએલટીઇ સેવા પ્રદાન કરે છે.

પેક ની માન્યતા

પેક ની માન્યતા

આ પેક બીએસએનએલના વપરાશકર્તાને પીઆરબીટીને સેવા પણ આપશે. આ ઉપરાંત તમને જણાવીએ કે કંપની કેરળ સર્કલ સિવાય ગમે ત્યાં 4જી સર્વિસીસ ઓફર કરતી નથી. ઉપરાંત, આ પેકની માન્યતા 365 દિવસ અથવા કહી શકાય કે 12 મહિનાની છે.

આ મહિને BSNLના ઘણા પેક થયા પ્રસ્તુત

આ મહિને BSNLના ઘણા પેક થયા પ્રસ્તુત

જૂન મહિનાની શરૂઆતમાં BSNL એ ઘણા પ્રિપેઇડ પેક્સના ડેટાને વધારીને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. 14 રૂપિયાથી લઈને 241 રૂપિયા સુધીના પેક અપગ્રેડ થઈને આવ્યા હતા. એમાં 2 જીબી સુધીના ડેટાનો વધારો મળ્યો છે, જયારે પેહલા 1 જીબી અને 1.5 જીબી સુધી જ આપવામાં આવતું હતું આમાં પણ વપરાશકર્તાને પીઆરબીટી સેવાનો લાભ મળતો હતો.

English summary
BSNL Rs 1999 Pack Offers 2GB Data Per Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X