For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Business Idea: આ લઘુ ઉદ્યોગથી દર મહિને 1 લાખથી વધુની આવક થશે

Business Idea: આ લઘુ ઉદ્યોગથી દર મહિને 1 લાખથી વધુની આવક થશે

By Desk
|
Google Oneindia Gujarati News

શું તમે પણ કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? જો તમારો જવાબ હા હોય તમારા માટે અમે ઓછા રોકાણમાં વધુ ફાયદો કરાવે તેવો એક બિઝનેસ આઇડિયા લાવ્યા છીએ. આ બિઝનેસનું નામ છે નમકીનનો બિઝનેસ. દરેક ઘરમાં નમકીન લગભગ રહેતું જ હોય છે. એવામાં તમને નમકીનનો બિઝનેસ મોટી કમાણી કરાવી શકે છે.

બિઝનેસ કેવી રીતે શરૂ કરવો

બિઝનેસ કેવી રીતે શરૂ કરવો

જો તમે નમકીન અને નાસ્તાનો વેપાર શરૂ કરો છો તો આ વ્યાપાર તમને સારો નફો કમાવી શકે છે અને આ વેપારને તમે નાના કે મોટા કોઈપણ સ્તરે શરૂ કરી શકો છો. તથા જો તમે ઈચ્છો તો શરૂઆત નાના પાયેથી કરીને જેમ જેમ બિઝનેસ વધતો જાય તેમ તેમ તમે તેને માટા પાયે પણ કરી શકો છો.

કઈ વસ્તુઓની જરૂરત પડશે

કઈ વસ્તુઓની જરૂરત પડશે

જો તમે નમકીન મેકિંગનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આના માટે તમને સૌથી પહેલાં 300થી 400 વર્ગની જગ્યાની જરૂરત પડશે. જેમાં તમે તેના પ્લાન્ટ લગાવી શકો છો. સાથે જ તમારે એફએસએસએઆઈ રજિસ્ટ્રેશન અને ફૂડ લાઈસન્સ પણ લેવું પડશે. આ બિઝનેસ શરૂ કરવા માટે સૌથી પહેલાં તમારે કાચો માલ લેવો પડશે. જે બાદ તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો.

કેટલો ફાયદો થશે?

કેટલો ફાયદો થશે?

આ બિઝનેસથી ફાયદાની વાત કરીએ તો આ બિઝનેસ શરૂ કરવામાં તમારે 2થી 6 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે અને શરૂઆતમાં તમને 20થી 30 ટકા સુધીની કમાણી થશે તથા જો 6 લાખનું રોકાણ કર્યું હોય તો તમને 30 ટકા સુધીનો ફાયદો થઈ શકે છે અને મહિનાના તમે 1 લાખ 80 હજાર રૂપિયા સુધીની આવક કરી શકો છો.

English summary
Business Idea: namkin and snacks business will earn more than 1 lakh per month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X