કૉલગેટ: CBIએ કુમાર મંગલમ બિરલા વિરૂદ્ધ દાખલ કરી FIR

નવી દિલ્હી, 15 ઓક્ટોબર: સીબીઆઇએ કોલસા ફાળવણી ગોટાળામાં એક તાજેતરમાં એક એફઆરઆઇ દાખલ કરી છે. આ કેસમાં ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

kumar-mangalam-birla

સીબીઆઇના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કોલસા સચિવ પીસી પારિખ પર પણ નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં હૈદ્વાબાદ, કલકત્તા, મુંબઇ અને દિલ્હીમાં છાપેમારી ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલસા ગોટાળામાં સીબીઆઇએ આ 14મી એફઆરઆઇ દાખલ કરી છે. સીબીઆઇએ નાલ્કો અને હિંડાલ્કો વિરૂદ્ધ પણ એફઆરઆઇ દાખલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X