Petrol Diesel Price: આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Petrol Diesel Price: દરરોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. ઈંધણના દર સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ઈંધણના દર ક્રૂડ ઓઈલના આધારે નક્કી કરવામાં આવે છે ત્યારબાદ નવા દર દરેકની વચ્ચે જાહેર કરવામાં આવે છે. ત્યારે 20 ઓગસ્ટે શું છે પેટ્રોલ-ડીઝલની લેટેસ્ટ કિંમત તે જાણીએ.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત ?
- અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.49 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.17 રૂપિયા પ્રતિ લિટર છે.
- વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.15 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.82 રૂપિયા પ્રતિ લિટર છે.
- સુરતમાં પેટ્રોલનો ભાવ 94.37 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.06 રૂપિયા પ્રતિ લિટર છે.
- ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96.06 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.74 રૂપિયા પ્રતિ લિટર છે.
- રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94.27 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.96 રૂપિયા પ્રતિ લિટર છે.
- જામનગરમાં પેટ્રોલનો ભાવ 94.39 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.06 રૂપિયા પ્રતિ લિટર છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
કયા કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાય ?
Petrol Diesel Price: ભારત તેની મોટાભાગની જરૂરિયાતનું ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી ખરીદે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વધે છે ત્યારે સ્થાનિક ભાવ પણ વધે છે. જો ડોલર સામે રૂપિયો નબળો પડે છે તો તેલ ખરીદવું મોંઘુ થઈ જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર ભારે કર લાદે છે. વિવિધ રાજ્યોની કર નીતિઓને કારણે દરો પણ બદલાય છે. ક્રૂડ ઓઇલ રિફાઇનિંગનો ખર્ચ પણ ભાવને અસર કરે છે.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો






Click it and Unblock the Notifications
