આજે પેટ્રોલના ભાવ ન વધ્યા, ડીઝલ 26 પૈસા મોંઘું થયું

આજે પેટ્રોલના ભાવ ન વધ્યા, ડીઝલ 26 પૈસા મોંઘું થયું

અમદાવાદઃ કેન્દ્ર સરકારે જેવી રીતે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં રાહત આપી તે લગભગ ખતમ થતી જણાઈ રહી છે, દરરોજ વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતોને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આજે ડીઝલના ભાવમાં 24 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો નોંધાયો જ્યારે પેટ્રોલમાં કોઈ વધ ઘટ થઈ નથી. જો કે પેટ્રોલના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો નથી, જેને કારણે લોકોને ખાસ રાહત મળી નથી.

petrol

નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં ડીઝલની કિંમતો 77.71 અને પેટ્રોલની કિંમત 79.23 રૂપિયે પહોંચી ગઈ છે. નવી દિલ્હીમાં પણ ડીઝલમાં 26 પૈસાનો ભાવ વધારો થયો છે. ડીઝલની કિંમતો 77.93 રૂપિા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. આ પણ વાંચો- પાકિસ્તાને ગૌરી મિસાઈલનું સફળ પરીક્ષણ કરી કહ્યુ, 'હેતુ શાંતિ જાળવવાનો'

જણાવી દઈએ કે મંગળવારે પેટ્રોલની કિંમતમાં 22 પૈસા અને ડીઝલની કિંમતમાં 30 પૈસાનો ભાવ વધારો થયો હતો. વધારા બાદ પેટ્રોલની કિંમત 79.23 અને ડીઝલની કિંમતો 77.71 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ હતી. જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં ેટ્રોલના ભાવમાં 23 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો થયો હતો. જે બાદ પેટ્રોલ 87.73 અને ડીઝલની કિંમત 77.68 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું હતું.

આ પણ વાંચો- ડેઈલીહંટ ટ્રસ્ટ ઑફ ધી નેશન પોલઃ શું મોદી સરકારને બીજો એક મોકો આપવો જોઈએ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X