Youtube પર વીડિયો અપલોડ કરો અને રૂપિયા કમાઓ

[ઇંટરનેટ] શું આપને ખબર છે કે આપ યૂટ્યૂબ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વીડિયો અપલોડ કરીને પણ રૂપિયા કમાઈ શકો છો. પરંતુ આપનો એ વીડિયો કોપી કરેલો ના હોવો જોઇએ એ આપનો પોતાનો હોવો જોઇએ. આપ યૂટ્યૂબ પર પોતાનું એકાઉન્ટ બનાવીને વીડિયો અપલોડ કરીને પ્રસિદ્ધિ પણ મેળવી શકો છો અને સાથે સાથે સાઇડ ઇનકમ પણ ઊભી કરી શકો છો.

youtube
સરળ છે પ્રક્રિયા
સૌથી પહેલા તો યૂટ્યૂબ પરના આ પ્રોગ્રામને જોઇન કરવા માટે કોઇ ફીસ પણ ચૂકવવી નથી પડતી. યૂટ્યૂબ તેના માટે યૂઝર્સને સૌથી પહેલા યૂટ્યૂબ પાર્ટનરશિપ ફોર્મ ભરવાનું રહે છે.

https://www.youtube.com/features

આ લિંક પર ગયા બાદ આપના સર્ચની નીચે એક વીડિયો મેનેજરનું ઓપ્શન હશે. વીડિયો મેનેજરના ઓપ્શનને ક્લિક કરવાથી ઘણી કેટેગરી ખુલશે. તેમાં ચેનલવાળું ઓપ્શન સિલેક્ટ કરો. તેના ફીચર્સમાં જાવ. ફીચર્સમાં ગયા બાદ વીડિયો ડોમિનેશન પર ક્લિક કરીને ખુદને રજિસ્ટર કરો. આ પહેલા વીડિયો તૈયાર રાખો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X