For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક સર્વે 2020: ચીનનુ મૉડલ અપનાવે તો ભારતમાં પેદા થશે 4 કરોડ નોકરીઓ

આર્થિક સર્વેમાં સૂચન આપવામાં આવ્યા કે જો સરકાર ચીનના મૉડલ પર કામ કરે તો આગામી 5 વર્ષોમાં અહીં 4 કરોડ નોકરીઓ પેદા થઈ જશે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારે બજેટ પહેલા શુક્રવારે આર્થિક સર્વે રજૂ કર્યો. આ સર્વેમાં સૂચન આપવામાં આવ્યા કે જો સરકાર ચીનના મૉડલ પર કામ કરે તો આગામી 5 વર્ષોમાં અહીં 4 કરોડ નોકરીઓ પેદા થઈ જશે. એટલુ જ નહિ 2030 સુધી દેશમાં 8 કરોડ નોકરીઓ પેદા થઈ જશે. આર્થિક સર્વેમાં સૂચન આપવામાં આવ્યા છે કે જો આપણે મેક ઈન ઈન્ડિયામાં અસેમ્બર ઈન ઈન્ડિયાને પણ ઉમેરી દઈએ તો મોટી સંખ્યામાં નોકરીઓ પેદા થઈ શકશે.

pm modi-nirmala

આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યુ કે નેટવર્ક પ્રોડક્ટની નિકાસ કરીને આપણે 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યને પણ મેળવી શકીએ છીએ. સર્વેમાં આને અસેમ્બલ ઈન ઈન્ડિયા ફૉર વર્લ્ડ નામ આપવામાં આવ્યુ છે. આ સર્વેમાં સૂચન આપવામાં આવ્યુ કે આ નીતે અપનાવીને આપણે આપણી નિકાસ 2025 સુધી 3.5% અને 2030 સુધી 6% વધારી શકીએ છીએ.

આર્થિક સર્વે 2020માં નાણાંકીય વર્ષ 2020-21 માટે જીડીપી ગ્રોથનુ અનુમાન 6-6.5% રહેવાની આશા રાખવામાં આવી. આર્થિક સર્વેમમાં સરકારે માન્યુ કે રેવન્યુમાં ઘટાડાના કારણે સરકારને આ વર્ષે ફિસ્કલ ડેફિસિટના મોરચે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ સામાન્ય બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નિર્મલા સીતારમણ નહિ પરંતુ આ હતાઆ પણ વાંચોઃ સામાન્ય બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નિર્મલા સીતારમણ નહિ પરંતુ આ હતા

English summary
Economic Survey 2019-20 says that India should emulate China-like growth model to create job opportunities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X