જો તમારે પણ જોઇએ છે 80 ટકા ડિસ્કાઉન્ટ, તો ટ્રાય કરો આ

Posted By:
Subscribe to Oneindia News

જો તમે તમારા પરિવાર માટે કે પોતાના માટે કોઇ સામાન ખરીદવા માંગો છો તો તમે થોડી રાહ જોઇ લો કારણ કે ફ્લિપકાર્ટ એક મોટો સેલ લઇને આવી રહ્યો છે તેની 10મી વર્ષગાંઠ પર. ત્યારે શું છે આ સેલની ખાસ વાતો જાણો અહીં...

સેલ ક્યારે છે?

સેલ ક્યારે છે?

ફ્લિપકાર્ટ પોતાની 10મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ માટે 14 મેથી 18 મે સુધી તે બિગ 10 નામનો એક મેગા સેલ નીકાળી રહ્યો છે. તેવી પણ ખબર છે કે ફ્લિપકાર્ટની ફેશન ઇટેલર કંપની મિત્રા પણ આ જ સમયે સેલ લગાવી શકે છે. ત્યાં જ બીજી તરફ 11 મે થી 14 મે દરમિયાન એમેઝોન ગ્રેટ ઇન્ડિયા સેલ પણ લગાશે. જેમાં અદ્ધભૂત કિંમતે તમને અનેક વસ્તુઓ મળશે.

80 ટકા સુધીની ડિસ્કાઉન્ટ

80 ટકા સુધીની ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટના સેલથી ગ્રાહકોને 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ત્યાં જ બીજી તરફ એમેઝોન પર પણ એકથી એક ચઢિયાતા બ્લોકબસ્ટર ડિલ તમને મળશે. ઉલ્લેખનીય છે કે નોટબંધી પછી ઇ કોમર્સ કંપનીઓની કમાણી ઓછી થઇ ગઇ હતી. તેવામાં આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે સેલ દરમિયાન ઇ કોમર્સ કંપનીઓ સાથી ડિલ્સ આપે.

મહાસેલ

મહાસેલ

ફ્લિપકાર્ટ પર અપને પ્રોડક્ટ વેચનારી એક કંપનીના કો-ફાઉન્ડરે જણાવ્યું કે આ મહાસેલથી લોકોને કંપની દ્વારા સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ધ બિગ બિલિયન ડેઝ સેલ પણ 5 દિવસ માટે યોજવામાં આવશે. જેમાં પણ ગ્રાહકોને સારો ફાયદો આપવામાં આવશે. આમ જોવા જતા એમેઝોન અને ફ્લિપકાર્ટના આવા ઉપરા ઉપરી સેલ ગ્રાહકોને આવનારા દિવસમાં ભારે ફાયદો આપશે.

શું મળશે આ સેલમાં?

શું મળશે આ સેલમાં?

કહેવામાં આવી રહ્યું છે કે સેલમાં ફ્લિપકાર્ટ સ્માર્ટફોન, ટીવી, ઇલેક્ટ્રોનિક્સ, ફેશવ અને એસેસરિઝ જેવી વસ્તુઓ પર મોટું ડિસ્કાઉન્ટ આપશે. સાથે જ એમેઝોન પર પણ તમામ કેટેગરીમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

English summary
flipkart and amazon sale war begin, get up to 80 percent discount.Read here more.
Please Wait while comments are loading...