સોના-ચાંદીની કિંમતમાં વધારો થયો, જાણો નવો ભાવ

સોના-ચાંદીની કિંમતમાં વધારો થયો, જાણો નવો ભાવ

નવી દિલ્હીઃ સતત બે દિવસ સુધી મંદી રહ્યા બાદ સોનાની કિંમતમાં ફરી ચમક જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. સ્થાનિક ગ્રાહકોની માંગ વધવાની સાથોસાથ સકારાત્મક વૈશ્વિક વલણને પગલે સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે.

gold

સોમવારે સોનું 100 રૂપિયાની મજબૂતી સાથે 31850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. સોમવારે માત્ર દિલ્હીના સોની બજારમાં સોનાની કિંમત 31850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ. 99.9 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 31850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે જ્યારે 99.5 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 31700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે.

સોનાની સાથોસાથ ચાંદીમાં પણ ચમક જોવા મળી છે. ઉદ્યોગિક એકમોનો ઉઠાવ વધતાં ચાંદીની કિંમતમાં 150 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સોમવારે ચાંદી 37450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ, જ્યારે ચાંદીના સિક્કાની લેવાલી 73000 રૂપિયા અને વેચવાલી 74000 રૂપિયા પ્રતિ સેંટ પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,224.30 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યું જ્યારે ચાંદી 14.21 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો- Good News: હવે માત્ર 1 કલાકમાં તૈયાર થઈ જશે ડ્રાઈવિંગ લાઇસન્સ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X