લગ્ન સિઝન પહેલા જ સોનું થયું મજબૂત, ચાંદીમાં પણ ચમક, જાણો આજની કિંમત
લગ્ન સિઝન પહેલા જ સોનું થયું મજબૂત, ચાંદીમાં પણ જોવા મળી ચમક
નવી દિલ્હીઃ 15 જાન્યુઆરીથી લગ્ન સિઝન શરૂ થઈ રહી છે. વેડિંગ સિઝનની સરૂઆત પહેલાથી જ સોનાની કિંમતોમાં તેજી આવી ગઈ છે. પાછલા બે દિવસોથી સોનાની કિંમતમાં ચાલુ મજબૂતી બુધવારે પણ સોનામાં તેજી જોવા મળી. બુધવારે સોનું 110 રૂપિયા મજબૂત થઈને 32800 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગયું. દિલ્હીના સોની બજારમાં બુધવારે સોનું 32800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે ચાંદીની કિંમતમાં 300 રૂપિયાની તેજી જોવા મળી છે.

ચાંદી 300 રૂપિયા મજબૂત થઈને 40100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. બજારના નિષણાંતો મુજબ વેડિંગ સિઝન પહેલા સ્થાનિક જ્વેલર્સ તરફથી વધતી માંગને પગલે સોનામાં તેજી ચાલુ છે અને આગામી કેટલાક દિવસ સુધી તેજી ચાલુ રહી શકે છે. જો વૈશ્વિક સ્તર પર જોઈએ તો બુધવારે ન્યૂયોર્કમાં સોનું ટૂટીને 1283.20 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે, જ્યારે ચાંદી 15.7 ડૉલર પ્રતિ ઔંસ પર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સોની બજારમાં 99.9 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 32800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 99.5 ટકા શુદ્ધતા વાળાં સોનાની કિંમત 32650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો- 10 કલાકની દલિલો બાદ રાજ્યસભામાં પણ પાસ થયું સવર્ણ અનામત બિલ
-
Petrol Diesel Price: 5 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
AMCનો મોટો નિર્ણય, નરોડા-નારોલ હાઈવેને 250 કરોડના ખર્ચે બનશે હાઈટેક બનાવાશે -
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા











Click it and Unblock the Notifications
