For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી, કિંમત રૂપિયા 25,999

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 મેઃ ગુગલ નેક્સસ 4 લાંબી પ્રતિક્ષા બાદ ભારતમાં આવી ગયો છે. એન્ડ્રોઇડ પર ચાલનારા આ સ્માર્ટફોનને એલજી બનાવે છે, પરંતુ અત્યારસુધી તે ભારતમાં મળતો નહોતો. આ ફોનની કિંમત 25,999 રૂપિયા રાખવામાં આવી છે. ફીચર્સના મુકાબલે અન્ય હાઇ એન્ડ ફોન્સને ટક્કર આપનારા આ ફોનની કિંમત અન્યની સરખામણીએ ઘણી ઓછી માનવામાં આવે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત ગુગલ સર્વિસિજની સાથે ઇન્ટ્રિગ્રેશન છે.

આ ફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન એસ ફોર પ્રોસેસર, 1.5 ગીગાહર્ટ, 8/16 જીબી ઇન્ટરનલ મેમરી અને 2 જીબી રેમ છે, જેના કારણે ફોનની સ્પીડ ઘણી છે. તેમાં 1280x768નું રિઝોલ્યુશન અને જીરોગૈપ ટચ ટેક્નોલોજીવાળા 4.7 ઇંચ ટ્રૂ એચડી આઇપીએસ પ્લસ ડિસ્પલે છે. પિક્સલ ડેન્સિટી 320 પીપીઆઇ છે. કોર્નિંગ ગરિલા ગ્લાસ 2 થકી સ્ક્રિન પ્રોટેક્શન મળે છે. આ ફોનમાં 4.2 જેલીબીન એન્ડ્રોઇડ ઓસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નેક્સસ 4માં 8 મેગાપિક્સલ કેમેરા છે, જે ઘણી જ સારી તસવીર ખેંચે છે. તેમાં 1.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા પણ છે. ફોનમાં બ્લુટુથ, યુએસબી, વાઇફાઇ, એનએફસી અને એચડીએમઆઇ જેવી કનેક્ટિવિટી ઓપ્શન્સ છે. આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ છે. ફોનમાં 2100mAhની બેટરી છે. કંપની અનુસાર ફોની બેટરી અંદાજે 12 કલાકનો ટોકટાઇમ આપે છે. સ્ટેન્ડબાય ટાઇમ 564.5 કલાક છે.

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

ગુગલ નેક્સસ 4ની ભારતમાં એન્ટ્રી

English summary
Designed collaboratively by LG and Google, Nexus 4, the newest smartphone in the Nexus line up from Google is now available in India at Rs 25,999.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X