હિરો મોટોકોર્પનું જાન્યુઆરીમાં રેકોર્ડ બ્રેક વેચાણ

હોરો મોટોકોર્પના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અનિલ દુઆએ કહ્યું હતું કે 'અમારા ઇગ્નીટર તથા પેશન એક્સ-પ્રો જેવી નવી મોટરસાઇકલો પ્રત્યે ગ્રાહકોને ઘણું આકર્ષણ દર્શાવ્યું છે. તેમને આશા વ્યક્ત કરી છે કે સારા વેચાણનો આ ક્રમ જળવાઇ રહેશે. કંપનીના નીમરાણા, રાજસ્થાનમાં ચોથી વિનિર્માણ એકમ તથા વૈશ્વિક કલપુર્જા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
