For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયકરની વેબસાઇટ પર કેવી રીતે થશો રજિસ્ટર?

|
Google Oneindia Gujarati News

આયકર રિટર્ન ભરવાની વાત આવતા, મોટાભાગના લોકો કોઇને કોઇની મદદ માટે અહીં-તહીં ભટકવા લાગે છે. પણ સાચી વાત તો એ છે કે આયકરમાં ઇ-ફાઇલિંગ કરવું છે એકદમ સરળ. માત્ર જાણકારીના અભાવે લોકો તેનાથી દૂર ભાગે છે.

કારણ કે અનેક લોકો એવા હોય છે જેમણે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર હજી સુધી રજિસ્ટર પણ નથી કરાવ્યું. તો ચલો આજે અમે તમને બતાવીએ કેવી રીતે તમે આયકર વિભાગની વેબસાઇટ પર રજિસ્ટર કરશો.

income tax

કેવી રીતે આયકરની સાઇટ પર રજિસ્ટર કરવું.

1. આયકર વિભાગની સાઇટ ખોલો.
2. Register Yourself પર ક્લિક કરો.
3. ટાઇપમાં individual સિલેક્ટ કરો.
4. પોતાની તમામ ડિટેલ જેમ કે પેન નંબર, ઇ-મેલ, મોબાઇલ નંબર ભરો.
5. સિક્યોરિટી પ્રશ્નનો ઉત્તર આપો.
6. Continue પર ક્લિક કરો.
7. તમારી ડિટેલ ભરો અને પાસવર્ડ સેટ કરો.
8. રજિસ્ટર થયા પછી તમારા ઇ-મેલ પર એક એક્ટીવેશન લિંક આવશે. જેની પર ક્લિક કરતાં જ તમારું એકાઉન્ટ એક્ટિવ થઇ જશે.
9. પોતાનું યૂઝર આઇડી, પાસવર્ડ અને ડેટ ઓફ બર્થ ભરીને લોગ ઇન પર ક્લિક કરો.

રજિસ્ટ્રેશન થયા પછી તમે આયકર રિટર્નની ઇ-ફાઇલિંગ કરી શકો છો. સાથે જ પોતાનું રિફંડ સ્ટેટસ ચેક કરી શકો છો અને જો તમારાથી કોઇ ભૂલ થઇ ગઇ હોય તો તેને પણ ઠીક કરી શકો છો.

English summary
Individuals who are first time tax payers or who are e-filing for first time must be aware that for doing any transaction or updation in Income Tax site, firstly the person should be registered.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X