For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સરકારી બેંકનું નામ બદલાઈ રહ્યું છે, જાણો ખાતાધારકો પર અસર

એક મોટી સરકારી બેંકનું નામ ખુબ જ જલ્દી બદલાઈ રહ્યું છે. આઈડીબીઆઈ બેંકનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

એક મોટી સરકારી બેંકનું નામ ખુબ જ જલ્દી બદલાઈ રહ્યું છે. આઈડીબીઆઈ બેંકનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે. આઈડીબીઆઈ નિદેશક મંડલે બેંકનું નામ બદલવાનો પ્રસ્તાવ આપ્યો છે. એલઆઇસી ઘ્વારા અધિગ્રહણ પછી બેંકનું નામ બદલવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. નિર્દેશક મંડલે એલઆઇસી ઘ્વારા બેંક અધિગ્રહણ પછી તેની નામ બદલીને એલઆઇસી આઈડીબીઆઈ બેંક અથવા એલઆઇસી બેંક રાખવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: નવી રીતે SBI એકાઉન્ટમાંથી પૈસા ચોરી થઇ રહ્યા છે, તમે પણ થઇ જાવ સાવધાન

આ બેંકનું નામ બદલાશે

આ બેંકનું નામ બદલાશે

આપને જણાવી દઈએ કે એલઆઇસી ઘ્વારા ગયા મહિને જ આઈડીબીઆઈ બેંકમાં 51 ટકાનો હિસ્સો ખરીદવામાં આવ્યો છે. આ અધિગ્રહણ પછી નિર્દેશક મંડલે બેંકનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. બેંકના નવા નામ માટે એલઆઇસી આઈડીબીઆઈ બેંક લિમિટેડ અથવા એલઆઇસી બેંક લિમિટેડ નામ સૂચવવામાં આવ્યું છે.

આ મંજૂરી મળવી જરૂરી

આ મંજૂરી મળવી જરૂરી

બેંકનું નામ બદલવું આટલું સરળ નથી. તેમાં આરબીઆઇ મંજૂરી, નામની ઉપલબ્ધતા, કોર્પોરેટ કાર્ય મંત્રાલયની મંજૂરી, શેરધારકોની મંજૂરી, શેર બજારની મંજૂરી જેવા ઘણા પરિબળો જરૂરી છે.

શુ થશે ગ્રાહકો પર અસર?

શુ થશે ગ્રાહકો પર અસર?

જો તમારું ખાતું આઈડીબીઆઈ બેંકમાં છે અને બેંકનું નામ બદલાઈ જાય ત્યારે બધા જ ગ્રાહકોએ પોતાની પાસબુક-ચેકબુક બદલવી પડશે. ગ્રાહકોએ નવા બેંકના નામના એટીએમ કાર્ડ પણ બદલવા પડશે. આ કામ માટે ગ્રાહકોને ઘણો સમય પણ આપવામાં આવશે.

English summary
IDBI bank change the name psu what is the effect on bank account holders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X