For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્કમ ટેક્સ રિફંડ: બેંક એકાઉન્ટ નંબર કેવી રીતે અપડેટ કરવો?

|
Google Oneindia Gujarati News

જો આપને આપનો રિફંડનો ચેક ટાઇમ પર ના મળ્યો હોય તો આપે ચેક કરવું જરૂરી છે કે આપે ઇન્કમ ટેક્સમાં જે એકાઉન્ટ નંબર આપ્યો છે તે ચાલું છે ને? તે નંબર બંધ થયો હોય તો નવો નંબર અપડેટ કરાવવો જરૂરી છે.

આ માટે આપે આપના સર્કલના એસેસિંગ ઓફિસર પાસે માઇકર કોડ સાથેનો નવો એકાઉન્ટ નંબર અપડેટ કરાવવો જોઇએ.

ત્યાર બાદ રિફંડ રિઇશ્યુ માટે અરજી કરવી જોઇએ. આ પ્રક્રિયા કેવી રીતે કરવી તેની માહિતી અહીં આપવામાં આવી છે...

tax-2

1. ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર આપના યુઝર આઇડી અને પાસવર્ડ સાથે લોગોન કરો.

2. માય એકાઉન્ટ રિફન્ડ રિઇશ્યુ રિક્વેસ્ટ પર જાવ.

3. આપે સીપીસી રેફરન્સ નંબર, રિફંડ સિક્વન્સ નંબર અને ડેટ ઓફ બર્થ જેવી વિગતો આપવાની રહેશે.

4. વેલિડેટ બનટ પર ક્લિક કરો.

5. રિફંડ રિઇશ્યુ માટે બે વિકલ્પો આપવામાં આવશે - ECS કે પેપર.

6. ECS મોડ : રિફંડ રિઇશ્યુનો મોડ સિલેક્ટ કરો.

7. બીજો વિકલ્પ બેંક એકાઉન્ટ વિગ છે - જો આપ યસ પર ક્લિક કરશો તો આપે આપની બેંક એકાઉન્ટ વિગતો અપડેટ કરીને ક્લિક સબમિટ કરવું પડશે.

English summary
Income Tax Refund: How to Update Your Bank Account Number If You have Closed An Account?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X