રૂપિયો થયો મજબૂત, ડોલર સામે હવે આ છે રૂપિયાની કિંમત

ડોલરને મુકાબલે સૌથી નીચે ગગડ્યા પછી હવે રૂપિયાની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે. ગુરુવારે એક ડોલર બરાબર 72.09 રૂપિયા પહોંચી ચુક્યો છે.

ડોલરને મુકાબલે સૌથી નીચે ગગડ્યા પછી હવે રૂપિયાની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે. ગુરુવારે એક ડોલર બરાબર 72.09 રૂપિયા પહોંચી ચુક્યો છે. બુધવારે કારોબારમાં રૂપિયો 72.34 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે પહોંચ્યો હતો અને અંતે રૂપિયો 61 પૈસાની મજબૂતી સાથે 72.37 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. રૂપિયામાં આ પ્રકારનો મોટો સુધાર 18 મહિના પછી જોવા મળ્યો છે. ગુરુવારે 28 પૈસા મુજબૂત થઈને રૂપિયો 72.09 પર ચાલી રહ્યો છે.

Indian Rupee

વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમત નરમ પડવાને કારણે રૂપિયામાં પણ સુધાર જોવા મળી રહ્યો છે. જો ક્રૂડ ઓઇલ સસ્તું થશે તો સીધી રીતે મોંઘવારી અટકવાની સંભાવના વધશે અને રૂપિયાની હાલતમાં પણ સુધાર થશે. જયારે શેર માર્કેટ વિશે વાત કરવામાં આવે તો બુધવારે સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો ચાલુ જ રહ્યો. સેન્સેક્સ 169.45 અંક જયારે નિફટી 44.55 અંક જેટલો નીચે ગગડી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X