Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Instagram દર મહિને આપશે 30 હજાર રૂપિયા, જાણી લો ઓફર

Instagram : તમે વધુ Instagram નો ઉપયોગ કરીને પણ વધુ કમાણી કરી શકો છો. તેનાથી તમે દર મહિને 30 હજાર રૂપિયા કમાઈ શકો છો. વાંચીને તમને નવાઈ લાગશે. પરંતુ એ વાત સાચી છે કે, તમે રીલ જોઈને તેમજ શેર કરીને પણ કમાણી કરી શકો છો.

Instagram પર લોકો ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. તેમને કરેલી પોસ્ટ પર મળેલી લાઇક્સ અને કોમેન્ટને જોઇને ખુશ થાય છે. જોકે, બહુ ઓછા લોકોને એ વાતની જાણ હોય છે કે, Instagram નો ઉપયોગ કરીને તમે કમાણી પણ કરી શકો છો. તેના દ્વારા તમે દર મહિને 30 હજાર કમાણી કરી શકો છો. આ વાંચીને તમે પણ ચોંકી જશો, પણ આ સાચી વાત છે, તમે Instagram પર રીલ્સ શેર કરીને કમાણી કરી શકો છો.

Instagram Reels Play Bonus

Instagram Reels Play Bonus

Instagram પર એક નવો પ્રોગ્રામ આવ્યો છે, જેનું નામ Instagram Reels Play Bonus છે. આની મદદથી તમે પૈસા કમાઈ શકોછો. રીલ કન્ટેન્ટ પર પૈસા કમાવવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. આ પ્રોગ્રામ દ્વારા કન્ટેન્ટ ક્રિએટર્સને પ્રોત્સાહન આપવામાંઆવે છે, પરંતુ આ માટે પહેલા તમારે અરજી કરવી પડશે.

વધુ કે ઓછું હોઈ શકે છે બોનસ

વધુ કે ઓછું હોઈ શકે છે બોનસ

તમે Instagram Reels Play Bonus વિશેની માહિતી એપ પર જ મેળવી શકો છો, પરંતુ બોનસ સમાન રહેશે નહીં. સમય જતાંબોનસ વધી કે ઘટી શકે છે. એ કંન્ટેન્ટ પર આધાર રાખે છે કે બોનસ વધુ કે ઓછું મળશે.

તમારે પોલિસીનું પણ પાલન કરવું પડશે

તમારે પોલિસીનું પણ પાલન કરવું પડશે

તમારે રીલ અપલોડ કર્યાના 24 કલાકની અંદર Instagram Reels Play Bonus માટે અરજી કરવાની રહેશે. આ માટે બોનસ પેજપર જવું પડશે. Instagram પોસ્ટ પર પ્રોગ્રામ માટે ટેગ કરવું આવશ્યક છે. આ સિવાય તમારે પોલિસીનું પણ પાલન કરવું પડશે. જોપોલિસીનું ઉલ્લંઘન થશે, તો તમને બોનસ પ્રાપ્ત થશે નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X