999 રૂપિયામાં આ વેબસાઇટ આપી રહી છે Iphone 13 લેવાની તક, બસ તમારે કરવુ પડશે આ કામ
આ તૈહવારમાં જો આઇફોન ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો અત્યારે તમારી પાસે સમય આવી ગયો છે. ઇ કોમર્સ વેબસાઇટ પર અત્યારે આઇફોન 13 પર ભઆરે ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. તમે અંહિયા એક્સચેન્જ ઓફરનો લાભ ઉઠાવી શકો છો.

Iphone 13 Discount Offer: એપ્પલ આઇફોન 15 ના લોન્ચિગને હવે 30 દિવસ કરતા પણ ઓછો સમય બચ્યો છે. આઇફોન 15ને લઇને વધતા ક્રેજનો અસર હવે આઇફોનના જુની સીરિજના મોડલ્સ પર પણ પડી રહ્યો છે. આઇફોન 15 ની લોન્ચિગ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ આઇફોન 13 આઇફોન 14 સીરિજના મોડલ્સમાં ભારે ડીસકાઉન્ટ ઓફર્સ આવી રહ્યા છે. જો તમે આઇફોનના પ્રાઇસ ડાઉન થવાની રાહ જોઇ રહ્યા હતા તો તમારા માટે બંપર ડિસ્કાઉન્ટ ઓફર જોવા મળી રહ્યા છે. તમે અત્યારે પ્રીમીયર Iphone 13 પર મોટુ ડિસ્કાઉન્ટ ઓફર સાથે ખરીદી શકો છો. તમે આઇફોન 13 ફક્ત 999 રૂપિયા ભરીને ખરીદી શકો છો.
તમામ કંપનીઓ સ્વંતંત્રતા દિવસ અને તહેવારની સીજન આવાતા પહેલા જ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. જો તમે આા પર તહેવારની સીજનમાં આઇફોન ખરીદવા માગતા હોય તો તમારા માટે બેસ્ટ સમય છે. ઇ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટમાં અત્યારે Iphone 13 પર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે. તમે અંહિયાથી ફક્ત 999 રૂપિયા ભરીને ફોન કરીદી કરી શકો છો.
ફ્લિપકાર્ટ પર Iphone 13 અત્યારે 69,900 રુપિયા પર લિસ્ટ છે. તહેવાર સીજનમાં આ સ્માર્ટફોન પર તમને 12 ટકા ફ્લેટ ડિસકાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ તેની કિમત 60,999 રૂપિયા રહી જાય છે. કંપની ફ્લેટ ડિસ્કાઉન્ટ બાદ તેમા જબરદસ્ત એક્સચેન્જ ઓફર પણ આવી રહી છે. ફ્લિપકાર્ટે આ વખતે Iphone 13 ને ખરીદવા પર 60000 રૂપિયા સુધી એક્સચેન્જ આપ્યા છે.
Iphone બેંક ડિસ્કાઉન્ટ ઓફર
જો તમે એક્સચેન્જ ઓફર નથી લેતા અને ફક્ત ડિસ્કાઉન્ટ સાથે બેન્ક ઓપર્સનો લાભ ઉઠાવી શકો છો. Iphone 13 ને ખરીદવા માટે જો તમે HDFC બેન્ક ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ઉપયોગ કરો છો તો તમને 2000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકો ો. તમને 8901 રૂપિયા ઓછી કિમતમાં Iphone 13 મળી જશે.












Click it and Unblock the Notifications
