Jio OTT Plan : જીયો યુઝર્સને મળશે મફત Netflix, Amazon Prime નું સબસ્ક્રિપ્શન, જાણો પ્લાનની કિંમત
Jio OTT Plan : Jio પોતાના પસંદગીના પોસ્ટપેડ પ્લાન્સ પર યુઝર્સને મફત સબ્સ્ક્રિપ્શન પ્રદાન કરે છે. Jio પોસ્ટપેડ યુઝર્સ અનલિમિટેડ કોલ અને OTT કન્ટેન્ટનો આનંદ માણી શકે છે અને મૂવી અથવા ટીવી શો મફતમાં જોઈ શકે છે.
Jio OTT Plan : Netflix અને Amazon Prime સૌથી પોપ્યુલર છે. આ સાથે આ બંનેની કિંમત પણ પ્રમાણમાં વધુ છે. જે કારણે લોકો એવા પ્લાન પસંદ કરે છે, જેમાં OTT નું સબસ્ક્રિપ્શન મફત મળતું હોય. આવા સમયે જીયો OTT નું સબસ્ક્રિપ્શન આપતા રિચાર્જ પ્લાન વિશે જાણીશું.

Jio પોસ્ટપેડ યુઝર્સ અનલિમિટેડ OTT કન્ટેન્ટનો આનંદ માણી શકે છે. આ સાથે મૂવી અથવા ટીવી શો મફતમાં જોઈ શકે છે. આજે અમે તમને એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઓછી કિંમતમાં વધુ ડેટા, નેટફ્લિક્સ અને અન્ય ઘણા ફાયદાઓ સાથે આવે છે.

Jio રૂપિયા 399 પોસ્ટપેડ પ્લાન વિગતો
આ પ્લાનમાં 75 GB ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને 100 SMS દરરોજ ઉપલબ્ધ છે. ડેટા સમાપ્ત થયા બાદ Jio 10રૂપિયા પ્રતિ GB ચાર્જ કરે છે. નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમનું સબ્સ્ક્રિપ્શન પ્લાન સાથે સામેલ છે. પ્લાન સાથે Jio એપ્સની એક્સેસ પણઉપલબ્ધ છે.

Jio રૂપિયા 599 પોસ્ટપેડ પ્લાન વિગતો
આ પ્લાનમાં 100 GB ડેટા મળે છે. આ સિવાય દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100 SMS ઉપલબ્ધ છે. ડેટા સમાપ્ત થયા બાદ 10રૂપિયા પ્રતિ GB ઉપલબ્ધ છે. મફત OTT સબ્સ્ક્રિપ્શન બંડલમાં Netflix, Amazon Prime અને Jio એપ્સનો સમાવેશ થાય છે.

Jio રૂપિયા 799 પોસ્ટપેડ પ્લાન વિગતો
Jioના 799 રૂપિયાના પ્લાનમાં 150 GB ડેટા ઉપલબ્ધ છે. તે Jio ફેમિલી પ્લાન સાથે આવે છે, તે બે Jio સિમ પ્રદાન કરે છે. અનલિમિટેડકોલિંગ અને 100 SMS દરરોજ ઉપલબ્ધ છે. પ્લાનમાં યુઝરને Netflix, Amazon Prime અને Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળેછે.

Jio રૂપિયા 999 પોસ્ટપેડ પ્લાન વિગતો
આ પ્લાનમાં 200 GB ડેટા મળે છે. અન્ય ફાયદાઓમાં Netflix, Amazon Prime અને Jio એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન સાથેઅમર્યાદિત કોલ્સ અને દરરોજ 100 SMSનો સમાવેશ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
