જાણો : પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ વીમા પોલિસી વચ્ચેના 5 તફાવત

વર્તમાન સમયમાં લાઇફ ઇન્શ્યોરન્સ કંપની પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ એમ બંને પ્રકારની ઇન્શ્યોરન્સ પોલિસી ઓફર કરે છે. આ કારણે આ બંને પ્રકારની પોલિસીમાં શું તફાવત છે તે જાણવો આપના માટે ખૂબ જરૂરી છે. તેના આધારે જ તમે તમારા માટે કઇ પોલિસી શ્રેષ્ઠ છે તેનો નિર્ણય લઇ શકશો. જેના કારણે તમને તમારી જરૂર મુજબની શ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ પોલિસી મળશે.

તફાવત 1

તફાવત 1

પાર્ટિસિપેટિંગ પોલિસી તેના પોલિસી હોલ્ડરને ડિવિડન્ડ આપે છે. એટલે કે પોલિસી હોલ્ડર કંપનીના નફામાં 'પાર્ટિસિપેટિંગ' હોય છે. કંપની તેમને ડિવિડન્ડના રૂપમાં નફામાં ભાગ આપે છે. જ્યારે નોન પાર્ટિસિપેટિંગ પોલિસી હોલ્ડરને આવો કોઇ લાભ મળતો નથી.

તફાવત 2

તફાવત 2

નોન પાર્ટિસિપેટિંગ પોલિસી ફ્લેક્સિબલ હોતી નથી. તેમાં પાકતી મુદ્દતે તમામ લાભો નિશ્ચિત કરવામાં આવેલા હોય છે તે મુજબ જ મળે છે. એકવાર કંપની દ્વારા પોલિસી આપી દીધા બાદ તેમાં કોઇ પ્રકારનો સુધારો કે ફેરફાર કરી શકાતા નથી. જ્યારે પાર્ટિસિપેટિંગ પોલિસી ફ્લેક્સિબલ હોય છે.

તફાવત 3

તફાવત 3

નોન પાર્ટિસિપેટિંગ પોલિસીમાં માત્ર ગેરંટી હોય તેવા લાભો જ ચૂકવવામાં આવે છે. જ્યારે પાર્ટિસિપેટિંગ પોલિસીમાં ગેરંટી હોય તેવા લાભો તો ખરા જ સાથે નોન ગેરંટીવાળા લાભો પણ ચૂકવવામાં આવતા હોય છે. ગેરંટી બેનિફિટમાં પાકતી મુદતે મળતી રકમ હોય છે. જ્યારે નોન ગેરંટી પોલિસીમાં પાકતી મુદતે મળતી રકમ ઉપરાંત બોનસ અને કેશ ડિવિડન્ડ પણ મળતું હોય છે.

તફાવત 4

તફાવત 4

નોન પાર્ટિસિપેટિંગ પોલિસીને સુરક્ષિત માનવામાં આવે છે. જ્યારે પાર્ટિસિપેટિંગ પોલિસીમાં બોનસની નિશ્ચિતતા નહીં હોવાને કારણે તેને સુરક્ષિત માનવામાં આવતી નથી. નોન પાર્ટિસિપેટિંગ પોલિસીમાં કોઇ વર્ષે કંપનીએ સારું કામ ના કર્યું તો ઊંચું પ્રિમિયમ ભરવાની જરૂર નથી. જ્યારે પાર્ટિસિપેટિંગમાં અર્થતંત્રને આધારે પ્રિમિયમમાં વધારો ઘટાડો અને બેનિફિટમાં વધારો ઘટાડો થાય છે.

તફાવત 5

તફાવત 5

પાર્ટિસિપેટિંગ પોલિસીમાં કેશ વેલ્યુમાં વધારે સમય લાગે છે. નોન પાર્ટિસિપેટિંગમાં કેશ વેલ્યુની ગણના ફટાફટ થઇ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X