Cryptocurrency: ક્રિપ્ટો માર્કેટમાં ધડાકો, જાણો કયા કોઈનમાં કેટલું નુકસાન
Cryptocurrency: ક્રિપ્ટો માર્કેટમાં ધડાકો, જાણો કયા કોઈનમાં કેટલું નુકસાન
ક્રિપ્ટો કરન્સીનું બજાર આજકાલ ઘણું ચર્ચામાં છે. લોકોએ તેને અમીર બનવાનો સૌથી સસ્તો રસ્તો સમજી લીધો છે. પરંતુ અચાનક દુનિયાભરના કેટલાય દેશોની સરકારોની સખ્તાઈને પગલે બિટકોઈનથી લઈ કેટલીય ક્રિપ્ટો કરન્સીના રેટ એકદમ ધડામ થઈ ગયા છે. જો કે કેટલીય ક્રિપ્ટો કરેન્સીના રેટ હજી પણ ઉપર જઈ રહ્યા છે. કેટલીક ક્રિપ્ટો કરન્સી તો એવી છે, જેના રેટ 2 ડૉલર એટલે કે 150 રૂપિયાથી પણ ઓછા છે, અને સારું રિટર્ન આપ્યું છે. એવામાં આવો જાણીએ કે હાલ બિટકોઈન ક્રિપ્ટો કરન્સી, ડોગકોઈન ક્રિપ્ટો કરન્સી, એક્સઆરપી ક્રિપ્ટો કરન્સી અને એથેરિયમ ક્રિપ્ટો કરન્સી ઉપરાંત કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીનો લેટેસ્ટ રેટ શું છે.

બિટકોઈન ક્રિપ્ટો કરન્સી
બિટકોઈન ક્રિપ્ટો કરન્સીનો અત્યારે ક્વાઈનડેસ્ક પર રેટ 61,216.88 ડોલરનો ચાલી રહ્યા છે. આ રેટ પર બિટકોઈન ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 1.15 ટ્રિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન બિટકોઈન ક્રિપ્ટો કરન્સીની મહત્તમ કિંમત 62,325.23 ડોલર અને ન્યૂનતમ કિંમત 60,162 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો ગયા એક વર્ષમાં બિટકોઈન ક્રિપ્ટો કરન્સીએ 110.38 ટકાનું રિટર્ન આપ્યું છે. બિટકોઈન ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 64,888.99 ડોલર રહી છે.

એથેરિયમ ક્રિપ્ટો કરન્સી
એથેરિયમ ક્રિપ્ટો કરન્સીનો આ સમય ક્વાઈનડેસ્ક પર રેટ 3,849.92 ડોલરનો ચાલી રહ્યો છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો ગયા એક વર્ષમાં એથેરિયમ ક્રિપ્ટો કરન્સીએ 421.62 ટકાનું રિટર્ન આપ્યું છે. એથેરિયમ ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 4379.11 ડોલર રહી છે.

એક્સઆરપી ક્રિપ્ટો કરન્સી
એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીનો રેટ અત્યારે ક્વાઈનડેસ્ક પર 1.13 ડોલર ચાલી રહ્યો છે. જેમાં આ સમે 0.78 ટકાની તેજી છે. આ રેટ પર એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 113.17 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીની મહત્તમ કિંમત 1.19 ડોલર અને ન્યૂનતમ કિંમત 1.12 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો ગયા એક વર્ષમાં એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીએ 410.12 ટકાનું રિટર્ન આપ્યું છે. એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીની ઑલટાઈમ હાઈ કિંમત 3.40 ડોલર રહ્યો છે.

કાર્ડાનો ક્રિપ્ટો કરન્સી
કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીનો રેટ ક્વાઈનડેસ્ક પર 2.17 ડોલર ચાલી રહ્યો છે. જેમાં અત્યારે 2.11 ટકાની ગિરાવટ છે. આ રેટ પર કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 70.51 બિલિયન ડોલર છે. ગયા ચોવિસ કલાક દરમિયાન કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીની મહત્તમ કિંમત 2.25 ડોલર અને ન્યૂનતમ કિંમત 2.15 ડોલર છે. કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 3.10 ડોલર રહી છે.

ડોગકોઈન ક્રિપ્ટો કરન્સી
ડોગકોઈન ક્રિપ્ટો કરન્સીનો રેટ ક્વાઈનડેસ્ક પર 0.236148 ડોલર ચાલી રહ્યો છે. જેમાં અત્યારે 0.86 ટકાની ગિરાવટ છે. આ રેટ પર ડોગકોઈન ક્રિપ્ટો કરન્સીની માર્કેટની કેપ 31.07 બિલિયન ડોલર છે. ગયા ચોવિસ કલાક દરમિયાન ડોગકોઈન ક્રિપ્ટો કરન્સીની મહત્તમ કિંમત 0.24 ડોલર અને ન્યૂનતમ કરન્સીએ 4885.61 ટકાનું રિટર્ન આપ્યું છે. ડોગકોઈન ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 0.740796 ડોલર રહી છે.
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો












Click it and Unblock the Notifications
