For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

50 રૂપિયામાં 100 કિલોમીટરની મુસાફરી કરાવશે આ કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ભારતીય બજારમાં પોતાની શાનદાર ઇલેકટ્રીક કાર રિવા ઇ2ઓ (Reva e2o)એ નવું મોડલ રજૂ કર્યું છે. મહિન્દ્રાની આ નાની ઇલેક્ટ્રિક કારની લાંબાગાળાથી રાહ જોવામાં આવી રહી હતી. આજે કંપનીએ પોતાની આ નાની ઇલેક્ટ્રિક કારને લોંન્ચ કરી દિધી છે. ભારતીય બજારમાં મહિન્દ્રાની આ નવી ઇલેક્ટ્રિક કારની કિંમત 5.96 લાખ રૂપિયા (ઓન રોડ દિલ્હી) નક્કી કરવામાં આવી છે.

મહિન્દ્રાએ પોતાની આ જોરદાર કાર રીવા ઇ2ઓ (Reva e2o)માં લીથિયમ-આઇઓન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે તમેબધાએ આ પહેલાં મહિન્દ્રા રિવાના પહેલા મોડલને રસ્તા પર પુરઝડપે દોડતી જોઇ હશે પરંતુ મહિન્દ્રા રીવા ઇ2ઓ પોતાના હાલના મોડલના મુકાબલે ઘણી બાબતોમાં સારી અને આધુનિક છે. ડ્રાઇવસ્પાર્ક ટીમે મહિન્દ્રાની આ એકદમ આધુનિક અને ફ્યૂચર મોબિલિટી કારનો ટેસ્ટ ડ્રાઇવ કર્યો. તો આવો તસવીરોમાં જોઇએ આ જોરદાર કારને.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ડ્રાઇવસ્પાર્કની ટીમે મહિન્દ્રાની આ ઇલેક્ટ્રિક કારનો રોડ ટેસ્ટ કર્યો. આ કારને પહેલાંના મોડલ કરતાં વધુ સારો લુક આપવામાં આવ્યો છે. બીજી તરફ કારની એકદમ આધુનિક ટેક્નોલોજી અને ફીચર્સે પણ ખૂબ પ્રભાવિત કર્યા છે. તો આવો તમને જણાવીએ મહિન્દ્રાની જબરજસ્ત કાર વિશે. નેકસ્ટ બટન પર ક્લિક કરો અને જાણો ખાસિયતો.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

આ કારમાં આધુનિક ડિસપ્લે સિસ્ટમ પણ આપવામાં આવી છે, જો કે જીપીએસ નેવિગેશનથી સજ્જ છે. આ સિસ્ટમ ચાલકને જરૂરી નિદેશ આપશે.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

આ કારમાં કંપનીએ ચાવી ઉપરાંત સ્ટાર્ટ-સ્ટૉપ બટનનો પણ પ્રયોગ કર્યો છે. જે ભારે ટ્રાફિક દરમિયાન પણ તમારા ડ્રાઇવિંગને વધુ સરળ બનાવી દેશે.

મહિન્દ્રા રીવા ઇ20માં જબરજસ્ત સ્ટીયરિંગ, આરામદાયક સીટિંગની પણ વ્યવસ્થા આપવામાં આવી છે.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

કારમાં કંપનીએ ફ્રન્ટ સીટની સામે ડેશબોર્ડ પર 4 એસી વેંટની સુવિધા આપી છે જે કારને સારી રીતે ઠંડી રાખશે.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

કારના દરવાજા પર અંદરની તરફ કંપની ડોર લોક સિસ્ટમ, અને અન્ય જરૂરી સામાન જેમ કે બોટલ વગેરે રાખવા માટે જગ્યા આપી છે.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

કંપનીએ આ કારને પાવર વિંડોથી સજ્જ કરી છે અને વિંડો સ્વીચને ડ્રાઇવર અને સહ ચાલકની વચ્ચે રાખવામાં આવી છે. જો કે તમે પાછલી સિટની બારી ખોલી શકશો નહી કારણ કે કંપને તેને ફિક્સ કરી દિધી છે. આ કારમાં આ એક જ ખામી છે. કારણ કે પાછળની સીટ પર બેઠલા વ્યક્તિ પોતાની બારી ખોલી શકતો નથી.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

કંપની આ કારમાં યૂએસબી પોર્ટ અને ઇલેકટ્રોનિક લાઇટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોતાના મોબાઇલ વગેરેને રાખવાની વ્યવસ્થા પ્રદાન કરવામાં આવી છે.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

કંપનીએ રીવામાં આકર્ષક હેડલાઇટનો ઉપયોગ કર્યો છે. મહિન્દ્રા રીવા ઇ2ઓનું કુલ વજન 830 કિલોગ્રામ છે.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

આ કારમાં આગળ પૈડામાં 215 એમએમ ડિસ્ક અને પાછળના પૈડામાં 180 એમએમના ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ કાર 100 કિલોમીટર સુધી દોડવા માટે સક્ષમ છે.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

આ કારમાં કંપનીએ ચાવી ઉપરાંત સ્ટાર્ટ-સ્ટૉપ બટનનો પણ પ્રયોગ કર્યો છે. જે ભારે ટ્રાફિક દરમિયાન પણ તમારા ડ્રાઇવિંગને વધુ સરળ બનાવી દેશે.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

આમ મહિન્દ્રા રિવા એક એકદમ આદર્શ સિટી કાર છે. જે લોકો શહેરમાં ફરવા માટે રોજના 100થી 200 રૂપિયાનું પેટ્રોલ ખર્ચે છે તે સરળતાથી આ કારનો પ્રયોગ કરી શકે છે.

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

ટેસ્ટ ડ્રાઇવ રિવ્યું: મહિન્દ્રા રિવા e2o ફ્યૂચર મોબિલીટી

આ કારની બેટરીનો ઉપયોગ 1 લાખ કિલોમીટર કે પછી પાંચ વર્ષો સુધી કરી શકો છો. આટલું જ નહી આ કારથી દરરોજ લગભગ 100 કિલોમીટરની મુસાફરી કરવા માટે તમારે વિજળી માટે લગભગ 50 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

English summary
Mahindra Reva e2o road test report- Drivespark reviews the all new Mahindra Reva e2o. Step right in to read Mahindra Reva e2o road test review.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X