Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Petrol Diesel Price: 19 જુલાઈ શનિવારના રોજ સવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક શહેરોમાં થોડી રાહત મળી હતી. જ્યારે કેટલાક સ્થળોએ ભાવમાં વધુ વધારો થયો હતો. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. રોજિંદા જીવનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરેક વ્યક્તિના જીવનમાં સીધી અસર કરે છે. ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવ અપડેટ કરે છે, જે દરેક શહેરોમાં અલગ અલગ હોય છે.ત્યારે 19 જુલાઈએ શું છે પેટ્રોલ ડીઝલનો લેટેસ્ટ રેટ તે જાણીએ.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.37 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.04 રૂપિયા પ્રતિ લિટર છે.
વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.13 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.80 રૂપિયા પ્રતિ લિટર છે.
સુરતમાં પેટ્રોલનો ભાવ 94.56 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.25 રૂપિયા પ્રતિ લિટર છે.
ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96.10 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.77 રૂપિયા પ્રતિ લિટર છે.
જામનગરમાં પેટ્રોલનો ભાવ 94.50 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.18 રૂપિયા પ્રતિ લિટર છે.
રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.46 રૂપિયા પ્રતિ લિટર છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલના ભાવ ?
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.












Click it and Unblock the Notifications
