For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે પણ મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધારો

આજે પણ મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધારો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.06 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલ 10 પૈસા મોંઘુ થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલ 69.64 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70.70 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે. મુંબઈમાં આજે પેટ્રોલ 0.07 પૈસા પ્રતિ લીટરે મોંઘુ થયું છે જ્યારે ડીઝલ 10 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 77.87 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70.86 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમમતાં 0.07 પૈસાનો ભાવ વધારો થયો છે જ્યારે ડીઝલમાં 10 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 72.24 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 67.64 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

દક્ષિણ ભારતમાં પણ પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમમતાં 0.07 પૈસાનો ભાવ વધારો થયો છે જ્યારે ડીઝલમાં 11 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 75.02 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 71.49 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

13 પોઈન્ટ રોસ્ટરના વિરોધમાં ભારત બંધ, પ્રયાગરાજમાં સપાના કાર્યકરોએ ટ્રેન રોકી 13 પોઈન્ટ રોસ્ટરના વિરોધમાં ભારત બંધ, પ્રયાગરાજમાં સપાના કાર્યકરોએ ટ્રેન રોકી

English summary
petrol and diesel price increased on 5th march too
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X