હોમ લોન માટે RBIએ ઘડ્યા નવા નિયમો

આમ આ નોટિફિકેશનને કારણે હાલમાં રિયલ્ટી સેક્ટરમાં પોપ્યુલર થયેલી 20:80 અને 25:75 સ્કીમો સામે આરબીઆઇએ લાલ આંખ કરી છે. આરબીઆઇએ કહ્યું છે કે અધુરા પ્રોજેકટ માટે હોમ લોન આપવી જોખમ ભરેલુ છે. હોમ લોન આપતી વખતે કન્સ્ટ્રકશનની સ્થિતિ સમજવી જરૂરી છે. કન્ટ્રકશનની સ્થિતિને આધારે હોમ લોન આપવી જોઇએ.
હાલમાં કેટલાક બિલ્ડરો અને ડેવલપરો વિવિધ બેન્કો સાથે મળીને ઇનોવેટિવ હાઉસિંગ લોન-સ્કીમો બહાર પાડી રહ્યા છે. જે 20:80 અને 25:75 સ્કીમો તરીકે પોપ્યુલર છે. આ સ્કીમોમાં કન્સ્ટ્રકશનના વિવિધ સ્ટેજને ધ્યાનમાં લીધા વિના જ લોન આપવામાં આવે છે અને એક નિશ્ચિત રકમ બિલ્ડર કે ડેવલપરને મળી જાય છે.
આ રકમ બિલ્ડરને મળે છે, પણ એ લેનારી વ્યક્તિના નામે વ્યાજ ચડતું જાય છે. જો બિલ્ડર દ્વારા કામ અટકે તો આવી લોનની વસૂલાત કરવાનું મુશ્કેલ થઇ શકે છે. ભવિષ્યમાં આ મૃદ્દે બેન્કનું જોખમ પણ વધી શકે અમે છે એથી આવી લોન પણ કન્સ્ટ્રકશનના સ્ટેજને આધારે આપવી જોઇએ.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
