સુધારણાનો નિર્ણય હરાજીના એક સપ્તાહ પહેલા લેવાશે : સિબ્બલ

કપિલ સિબ્બલે જણાવ્યું કે અમે નિર્ણય લીધો છે કે સ્પેક્ટ્રમની માર્ગર્શિકાઓમાં સુધારો હરાજી પહેલા જ લેવો. આ નિર્ણય હરાજીના એક સપ્તાહ પહેલા લેવામાં આવી શકે છે. આ સુધારાઓ અંતર્ગત કંપનીઓના મેગાહર્ટ્ઝ બેંડને 900 મેગાહર્ટ્ઝ બેન્ડથી 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં પરિવર્તિત કરવાની યોજના છે.
ટેલિકોમ વિભાગે ગત બુધવારે જ જણાવ્યું હતું કે કંપનીઓ નવા લાયસન્સ લેવા આવે ત્યારે સંપૂર્ણ 900 મેગાહર્ટ્ઝ બેંડનો ત્યાગ કરે. આ નવીનીકરણ નવેમ્બર 2014થી શરૂ કરવામાં આવશે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
