For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ 3જીમા દરોમાં 50 ટકાનો ઘટાડો

|
Google Oneindia Gujarati News

reliance-communications
નવી દિલ્હી, 18 જુલાઇ : ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ને દિલ્હી મુંબઇ સહિત 13 સર્કલો માટે પોતાની 3જી સેવાના દરોને 50 ટકાથી પણ વધારે ઘટાડીને 2જી ઇન્ટરનેટ મોબાઇલ સેવાના દર જેટલા જ કરી દીધા છે.

કંપનીએ પ્રીપેડ, પોસ્ટપેડ સહિત તમામ પ્રકારના કનેક્શનો માટેના દરોમાં આ કાપ મુક્યો છે. આરકોમના અધ્યક્ષ અને સીઇઓ (વાયરલેસ) ગુરદીપ સિંહે જણાવ્યું કે 3જી સક્ષમ ફોન રાખનારા માત્ર એક ચતુર્થાંશ લોકો જ 3જીનો ઉપયોગ કરે છે. કિંમતો મોટો અવરોધ છે. અમે 3જી કિંમતો ઘટાડીને 2જી ડેટા જેટલી જ કરી રહ્યા છીએ.

કંપનીએ પોતાના વિવિધ ડેટા પ્લાન માટેના દરોમાં કાપ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા મહિને એરટેલ, આઇડિયા, વોડાફોન તથા ટાટા ટેલિસર્વિસીસે પણ પોતાની 3જી અને રજી ડેટા દરોમાં 90 ટકાનો કાપ મુક્યો હતો.

English summary
Reliance Communications 3G slashed rates by 50 percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X